________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરભાઇ સોમાભાઇ તડવી
એ તો લટાયો કરી જેવું જીની એ તો લટાયો કરી જેવું
છની એ તો લટાયો કરી જોવું. એવી લટાયો નથી" કરે કડિયા એવી લટાયો નથી કરે
કડિયા એવી લટાયો નથી કરે. બાપો જાણે તો તને મારે કડિયા બાપો જાણે તો તને મારે કડિયા
બાપો જાણે તો તને મારે. તારા શું હેવાભાવ'* કી જીની તારા શું હેવાભાવ કીજે જીની
તારા શું હેવાભાવ કુ. તારી નાતોમેં શું સાલે જીની - તારી વાતોમેં શું ચાલે છની
તારી વાતોમેં શું સાલે. સાંદોતનાં લાળવા સાલે કડિયા સાંદોતના લાળવા સાલે કડિયા
સાંદોતના લાળવા સાલે. તારી નાતોમેં શું સાલે કડિયા તારી નાતોમેં શું સાલે કડિયા
તારી નાતોમેં શું સાલે. પાળા બોકળા સાથે જીની પાળા બોકળા સાથે જીની
પાળા બોકળા સાલે. સોખારુ જીવળી વટાળો " કડિયા સોખારુ જીવળો વટાળો કડિયા
સોખારુ જીવળો વટાળો.
૨૭. મામા-ભાણી પ્રણય ભાણીને મામા પ્રત્યે અનુરાગ જાગે છે. તે પોતાની મામીને પૂછે છે : મામા ક્યાં ગયા ? મામી જવાબ આપે છે : બેટા ઝમકુ ! તારા મામા ખેતર સાચવવા ગયા છે. ભાણી પૂછે છે : ક્યા ખેતર ? મામી જવાબ આપે છે : ઊંચી મહુડી છે તેની ડાળો નીચે નમેલી છે, તે ખેતર ગયા છે. ભાણી તરત જ ખેતર ઊપડે છે. ભાણીને રાત્રે આવેલી જોઈ મામો કહે છે : ઝમકુ ! આટલી રાતે કેમ આવી ? ભાણી જવાબ આપે છે : વનવગળાં ૧૩. મશ્કરી, ૧૪. જોઉં. ૧૫. ના, ૧૬. મરજી, ૧૭. કહેજો-કહે, ૧૮. નાતમાં, ૧૯. ચાલે-કેવો રિવાજ ચાલે, ૨૦. ચાંદોદના, ૨૧. લાડવા-લાડુ, ૨૨. પાડા-પાડો, ૨૩. બોકડા, બકરા, ૨૪- ચોખ્ખો-ઊંચો, ૨૫. જીવડો-જીવ, ૨૬, વટલાવ્યો
For Private and Personal Use Only