________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
૨૬. જીવ વટલાયો મકાનો બનતાં હોય ત્યાં મજૂરી કરતાં એકબીજાના પરિચયમાં આવવાનું થાય છે. દરરોજ સાથે કામ કરવાનું થતાં એકબીજા પ્રત્યે લાગણી બંધાય છે. એમાંથી પ્રેમાકુર પ્રગટે છે. ઝીણી નામની યુવતી કડિયા પ્રત્યે આકર્ષાય છે. છેવટે કડિયા સાથે નાસી છૂટે છે. કડિયાના ઘેર જતાં કડિયો પરધર્મી છે એની ખબર થાય છે. છેવટી ઝીણી કહે છે : હે કડિયા ! તે મારો ઊંચી નાતનો જીવ વટલાવ્યો.
સવારમેં રોટલા કરે ની સવારમેં રોટલા
કરે છની સવારમેં રોટલા. રોટલા શુંકવા કરાવે બાપા રોટેલા શંકવા કરાવે
બાપા રોટલા શુંકવા કરાવે. જંગલ કાટેરવા જવાં જીની જંગલ કારવા જેવાં
જીની જંગલ કરવા જવાં. દાતળાં શંકવા તપાવે બાપા દાળાં શંકવા તપાવે
બાપા દાતળાં શંકવા તપાવે. ઊંસી શાવેલીયો સણાવે છની ઊંસી શાવેલીયો સણાવે
જીની ઊંસી શાવેલીયો સણાવે. સવારમેં રોટલા કરે જીની સવારમેં રોટલા કરે
જીની સવારમેં રોટલા કરે. સવારમેં શુંકવા કરાવે બાપા સવારમેં શેકવા કરાવે
બાપા સવારમેં શેકવા કરાવે. ઊંસાં તગારાં આલે જીની ઊંસાં તગારાં આલે
જીની ઊંસાં તગારાં આલે. કડિયાને તેડવા જવાં જીની કડિયાને તેડવા જવા
જીની કડિયાને તેડવા જવા કડિયાને શુંકવા તેડાવે બાપા કડિયાને શુંકવા તેડાવે
બાપા કડિયાને શંકવા તેડાવે. ઊંસી રાવેલીયો સણાવે છની ઊંસી શાવેલીયો સણાવે
બાપા ઊંસી શાવેલીયો સણાવે. ઊંસા તગારાં આલે જીની ઊંસાં તગારાં આવે
બાપા ઊંસાં તગારાં આલે. ઊંસો મેળલીયો લગાવે શેલ" ઊંસો મેળવી લગાવે
શેલ ઊંસો મેળલીયો લગાવે. એમે શુંકવા કરે શેલ એમે શુંકવા કરે
શેલ એમે શુંકવા કરે. ૧. ઝીણી -નામ, ૨, રોટલા, ૩. શા માટે, ૪. કાપવા, ૫. દાતરડું-બ.વ. ૬, ચી, ૭. હવેલીઓ, ૮, ચણાવે-બંધાવે ૯. આપે, ૧૦. મેડલીયો-મેડીબંધ, ૧૧. છેલ-શોખીન, ૧૨. એમ
For Private and Personal Use Only