________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
www.kobatirth.org
ખભે કુવાળો' મેલો 'લા ડુમરા સાથમેં ઝાઈલું શૉણુંરે
આ બાઈની પેલી બાઈળી કરે 'લા ડુમરા આ બાઈની પેલી બાઈની કરે રે.
આવળ મેલી બાવળ મેઈલા 'લા ડુમરા વાળ્યો લીલુળિયો વાંસરો રે. વાઈળો લીલુળિયો વાંસે’લા ડુમરા વાઇળો લીલુડિયો વાંસે રે. એકે જીલ ઝટકે વાઈળો 'લા ડુમરા
એકે જ ઝટકે વાઈળો રે. ઝીણી ઝીણી સીપો ઊતારે 'લા ડુમરા ઝીણી ઝીણી સીપો ઊતારે રે.
11
તેના રૂળા ૧ કૈડિયાર ગૂંથાવે 'લા ડુમરા તેના ફળા કૈંડિયા ગૂંથાયે રે. ૐડિયોમેં કોણ સે' આવેલી 'લા ડુમરા
ૐડિયોમેં કોણ સે આવેલી રે. *ડિયોમેં ગંગલી આવેલી 'લા ડુમરા
ૐડિયોમેં ગંગલી આવેલી રે. *ડિયોમેં કયો ભઈજ્જ જેલો 'લા ડુમરા
*ડિયોનેં કયો ભઈ જેલો રે. *ડિયોમેં ઈશોભઈ૫ જેલો ’લા ડુમરા ૐડિયોમેં ઈશોભઈ જેલો રે.
ખભે કુવાળો મેલો 'લા ડુમરા સાથમેં ઝાઈલું શાણું રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
શંકરભાઇ સોમાભાઇ તડવી
૧. પાઠાંતર : ખભે મેલો રંગત કુવાળો - કુહાડો - મોટી કુહાડી, ૨. હાથમાં, ૩. ઝાલ્યું - પકડયું, ૪. છાણું, ૫. બાઈડી-બૈરી, ૬. મૂક્યા, ૭. વાઢયો-કાપ્યો, ૮. લીલુડિયો-લીલો, ૯. ૪, ૧૦. ચીપો, ૧૧. રૂડો-સારો, ૧૨. કરંડિયો, ૧૩. છે, ૧૪. ભાઈ, ૧૫. ઈશ્વરભાઈ