SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી www.kobatirth.org કાગળું' 'લા' ગોટું લાવેલું" મારા બાવાડેરી” ભાય છે. તે ગોટું વાળમેં ઠાંણેલું મારા બાયા હેરી ભાય રે. તે ગોટે હણગો નાખેલો મારા બાવા હેરી ભાય રે. તે આંબો મોટો થેલો મારા બાવા હેરી ભાય રે. તે આંબે મો'ર આવેલો મારા બાવા હેરી ભાય રે. તે આંબે કેરીઓ લાગેલી મારા બાવા હેરી ભાય રે. તેમાંથી કેરીઓ જવેલીઓ મારા બાવા હેરી ભાય રે. નાની મોટી ડેરીઓ વેલીઓ મારા બાવા હેરી ભાય રે. કોણ સે'લા કેરી ખાવા રળે મારા બાવા હેરી ભાય રે. હીરકી’લા કેરી ખાવા રળે મારા બાવા હેરી ભાય રે. કયો ભઈ કેરી તોડી આલે મારા બાવા હેરી ભાય રે. રમેશભાઈ કેરી તોડી આલે મારા બાવા હેરી ભાય રે. કાસી" કેરીની માયા લાગી મારા બાવા હેરી ભાય રે. ૧. કાગડો, ૨. અલ્યા, ૩. ગોટો, ૪. લાવેલો, ૫. બાવાશ્રી-પાઠાંતર : બાવાહેરી રાંમ, ૮. કૃષ્ણગો, ૯. થયેલો-થયો, ૧૦. બેઠેલી-બેઠી, ૧૧. છે, ૧૨. ૨૩, ૧૩. ભાઈ, ૧૬. મોહ-પ્રેમ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯. શોખીન ઠુમરો ડુમરો નામે જુવાન ખભે કુહાડી અને બીજા હાથમાં છાણું ઝાલીને વનમાં લાકડાં કાપવા નીકળ્યો છે. આ ડુમરો અપરિણીત છે. તેથી તે આને બાયડી કરું પેલીને બાયડી કરું એવા મનસૂબા કરતો ફરે છે. તેણે એક ઝટકો મારીને લીલો વાંસ વાઢયો. તેની ચીપો પડાવી, કંડિયો ગૂંથાવ્યો. તેમાં વેવાણને બોલાવી, પોતાની બાયડી થવા. For Private and Personal Use Only ૪૯ ૬. વાડમાં, ૭. રોપેલો, ૧૪. આપે, ૧૫. કાચી,
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy