________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
૧. લીલા જાંબુના છાંયડે
જાંબુનું વૃક્ષ કાયમ લીલુછમ રહે છે. કેમકે તેનાં પાંદડાં વારાફરતી ખરતાં રહે છે, ને નવાં પાન આવતાં જાય છે. આવા લીલા જાંબુની છાંયે વેવાણ આવી જાંબુ ખાવા. પવનથી વૃક્ષ પર જાંબુ હવામાં ઝૂલે છે.
૧. જાંબુડાની, ૨. છાંય-છાંયડો, ૮. પાઠાંતર : કંબોયો હીંચકો
જાંબુ ખાવા વેવાણ આવી છે. તેનો બરોબરિયો ભાઇ પણ જાંબુ સાચવવા ગયો છે. વેવાણ આવે તો તેને પોતાની બનાવવાનો આવેલો લાગ ભાઈ જવા નહિ દે, વેવાણને ઝાલી લેશે – તેને પોતાની બનાવી દેશે - એવી બહેનને પોતાના ભાઈમાં શ્રદ્ધા છે.
લીલા જાંબુની' શાંય રે જાંબુ જોલાં મારે. જાંબુએ કોણ સે' આવેલી રે જાંબુ જોલાં મારે. જાંબુએ વેવાણ આવેલી રે જાંબુ જોલાં મારે.
જાંબુએ શનકી આવેલી રે જાંબુ જોલાં મારે. જાંબુએ કયો ભઈ જેલો રે જાંબુ જોલાં મારે.
જાંબુએ ઈશોભઈ જેલો રે જાંબુ જોલાં મારે.
૨. કંબોઈનો હીંચકો
ટીંબરવાની છાલની દોરીનો કંબોઈના ઝાડવે હીંચકો બાંધ્યો છે. ત્યાં ભાઈ ઝૂલે છે. હીંચકો જોઇને વેવાણને હીંચકે ઝૂલવાનું મન થયું છે. હીંચકે બેસવા મળતું નથી તેથી તે રડે છે. ભાઇ વેવાણની દયા લાવી હીંચકે બેસાડે છે. પછી તો બંને વચ્ચે સાહચર્ય વધે છે. બંને પતિપત્ની બની જાય છે. જતાં હીંચે છે પણ વળતા હીંચકામાં તો વેવાણ માતા બની બાળકના હાલા ગાતી થઇ જાય છે.
ટીંબરવાની દોરી રે કંબોયનો હીંચકો ૧. કોણ સે બેસવા રળે રે કંબોયનો હીંચકો વેવાણ બેસવા રળે રે કંબોયનો હીંચકો
૩. ઝોલાં મારે-ઝૂલે છે,
ર.
૩.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. છે,
શંકરભાઇ સોમાભાઇ તડવી
For Private and Personal Use Only
૫. ભાઈ.
૬. ગયો.
૭. ઈશ્વરભાઈ