SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી www.kobatirth.org પુનકી બેસવા રળે રે કંબોયનો હીંચકો શાની શું કરવા રળે રે કંબોયનો હીંચકો કયા ભઈ બેસારે રે કંબોયનો ચકો રમેશભઈ બેસારે રે કંબોયનો હીંચકો ટીંબરવાની દોરી રે કંબોયનો હીંચકો કોણ એ બેસવા રળે રે કંબોયનો હીંચકો વેવાણ બેસવા રળે રે કંબોયનો હીંચકો શાની શું કરવા રળે રે કંબોયનો હીંચકો કયો ભઈ બેસારે રે કંબોયનો હીંચકો ઈશોભઈ બેસારે છે કંબોયનો હીંચકો જતાં નાખો હીંચકો ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૪૫ વળતાં હાલાં ગાય ૩.૧૪. ૩. ઘૂઘરીવાળો રૂમાલ પહેલાં ખિસ્સામાં રૂમાલ રાખતા. આ રૂમાલની ચારે કોરે કાચનાં મોતી અથવા ઘૂઘરીઓ ટાંકીને સુશોભિત કરતા. અને એવા રૂમાલ મેળા અથવા લગ્નના દિવસોમાં ખમીસના ઉપલા ખિસ્સામાં ઘાલતા અથવા ગળે બાંધતા. આવો મનમોહક રૂમાલ વેવાણ જોઈ ગઈ. વેવાણ રૂમાલ માર્ગ છે. ભાઈ રૂમાલ આપે છે. આપતાં કહે છે : લે, લે. બાયડી. લે રૂમાલ,
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy