SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકોને : ૧. પાનની એક જ બાજુએ, ટાઈપ અથવા કૉપ્યુટરમાં તૈયાર કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાગ્ય અક્ષરે લખેલા લેખો મોકલવા. ટાઈપ કૉપ્યુટર નકલમાં ભૂલોને સુધાર્યા પછી જ લેખ મોકલવો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડાણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખની કાર્બન નકલ મોકલો ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. લેખમાં અવતરાગો, અન્ય વિદ્વાનોના મંતવ્યો ટાંકવામાં આવે તો તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ, પ્રક એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩. ‘સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખોનો કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાંનો કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪. સંક્ષેપશબ્દો પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫. પાદટીપોનો ક્રમ સળંગ રાખી જે તે પ્રેમ ઉપર તે તે પાદટીપોનો નિર્દેશ જરૂરી છે. સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક સંપાદક : મુકુંદ લાલજી વાડેકર વર્ષમાં ચાર અંક બહાર પડે છે - વસંતપંચમી અંક, અક્ષયતૃતીયા અંક, જન્માષ્ટમી અંક, અને દીપોત્સવી અંક લવાજમ : ભારતમાં ....... રૂા. ૪૦.૦૦ (ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં ......... યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે ...... ૧૨.૦૦ ડૉલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે ........ પીં. ૭.૦ (ટપાલ ખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું. નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૮૦ ૦૦૧. જાહેરાતો : આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખો સંપાદક, ‘વાધ્યાય', પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૮૦ ૦૦૧. For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy