SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૬ www.kobatirth.org અહીં તાદેશ, ગતિશીલ સ્વભાવ્યક્તિ રચવાનું કવિસામર્થ્ય પણ જોવા મળે છે. રેવાના ખોળામાંથી દહતું સરી પડતા શિશુની કલ્પના હદ્ય લાગે છે : सहठं यामि यामीति रेवाया अङ्कतः सृतः । संस्खलन् धारितो गाढं मातुः क्रोडे मुहुः शिशुः ॥ आलक्ष्यदन्तमुकुलोऽव्यक्तवर्णवचा यथा । धूमाधारप्रपातोऽयं बिहसन्निव दृश्यते ।। सं. ५. २० અહીં માધારપ્રપાતને આલંબને કવિની શોષિતો તરફની પ્રતિબદ્ધતા પક્ષ વ્યક્ત થઈ છે : ग्लपिते श्रमिकस्यास्ये स्वेदविन्दुविचित्रिते । क्षण मुखपटप्रीति कुर्वती करुणान्विता ।। सं. पू. २४ Acharya Shri Kailassagarsuri Gyanmandir कारागारनिरूद्धां तां राष्ट्रलक्ष्मीमिव च्युताम् । रेवां जीवनदात्रीं तु बन्धनैर्बहुपीडिताम् ।। शोषितां च स्वदेशस्य जनतामिव वीक्ष्य ताम् । धूमाधारप्रपातोऽयं विषीदनिव लक्ष्यते । स पृ. २१ ઉપરોક્ત બંને કાવ્યમાં ઉત્પ્રેક્ષાલંકારજન્ય સંભાવનાનાત્મકતાથી સજીવારોપણ થયું છે. રાધાવલ્લભની કવિતા પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓના પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓથી કયારેક અનુશિત થાય છે તો ક્યારેક અનુપ્રાણિત થાય છે. મેઘદૂતની છાયા ઝીલતું નેપચ્છાયા નું આ કલ્પન જુઓ : અજિત ઠાકોર इदं शकुन्तलायाः स्याच्चित्रं दुष्यन्तनिर्मितम् । आवापोद्वापसहितं विहितं चोज्झितं पुनः ।। मेघभितौ जलार्द्रत्वाद् मार्जितं निर्मितं पुनः । तथापि तस्या लावण्यं रेखास्वत्र समन्वितम् ।। स. पू. २५ શાકુન્તલના છો એકના સંદર્ભને નુખના ઉપમાનરૂપે યોજી કાવ્યસંદર્ભમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય અહીં જોવા મળે છે ! क्वचिल्लुप्ता क्वचिद् गुप्ता सान्तनरा सरस्वती । शास्त्रेष्वेव परिज्ञाता विद्वद्भिः किन्नु संस्कृतिः ।। सं. पृ. २७ સંસ્કૃત ભાષા સાથેના અધ્યાસથી વર્તમાનની વિષમતા પર થયેલા વ્યંગની તીખી પાર નીકળતી અનુભવાય છે : For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy