________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છાયાશાકુન્તલમ્
એક માશાદ
ચિત્ત એટલું અધીરું અને આખું ડેાય છે કે પ્રિયપાત્રના પ્રયની પ્રત્યક્ષ પ્રતીતિ ન કર, આત્મપ્રત્યય ન થાય, ત્યાં સુધી ગ્રંથિભેદ થતા નથી. અને મન-હૃદયમાં સહેજ પણ આશંકા હાય તા એ મિલન પૂર્ણ સાયુજ્ય બનતું નથી. સરૂંવેદનપટુ પ્રેમીઓના દૈહિક મિલનમાં પણ નાનકડું વ્યવધાન હૈાય તેા ય પ્રેમીઓને કેટલું અસહનીય લાગે તેનુ` હૃદ્ય ભાવદર્શીન હનુમન્ત્રાટકમાંના સીતાના વિસ્તૃના સંદર્ભે રામના ઉદ્દગારમાં થાય છે તે યાદ આવી જાય છે જુઓ
हारो नारोपितः कण्ठे मया विश्लेषभीरुणा । અથનાડવયોર્મધ્યે. સાર-સાગર-મૂત્રરાઃ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्त्रीणामशिक्षितपटुत्वममानुषीषु संदृश्यते किमुतयः प्रतिबोधवत्यः । प्रागन्तरिक्षगमनात्स्वमपत्यजातमन्यैद्विजैः परभृताः खलु पोषयन्ति ।।
આ લેખકના અભિગમ-ઉપક્રમતે અનુમોદન આપનાર કહી શકે કે શાકુન્તલની ચેાજના પ્રમાણે સાનુમતી દ્વારા દુષ્યંતના પ્રણયભાવ આડકતરી રીતે અથવા by proxy શકુન્તલાને જાણવા મળે છે, પરંતુ પ્રણય-પ્રાપ્તિની પ્રતીતિ પ્રત્યક્ષ સહાનુભૂતિ દ્વારા જ થાય એ પ્રેમીએ આવ્યા”, અપરિહાય અને અવિકલ્પ અધિકાર છે. અનુમાન કે શબ્દપ્રમાણ તે શું, પ્રત્યક્ષ પ્રમાણુથી પણુ દુભાયેલ શંકાશીલ પ્રેમી સ ંતુષ્ટ નથી થતા, તેને તેા પ્રમાળમન્ત:
પ્રવૃત્તય જ જોઈએ, તેથી સાનુમતી દ્વારા દુષ્યંતની મનેાદશાની કથા એ કથા જ રહે છે. એમાં શકુન્તલાના પક્ષે આત્મપ્રત્યયને અભાવ છે. વિશેષ તે ત્યારે કે જયારે શકુન્તલાને માટે દુષ્યંત ભરસભામાં, અલબત્ત શાપસ'મૂઢતા અને અનભિન્નતાને કારણે હૃદર્યાવદારક કટાક્ષવાણી પ્રયોજે છે જેમ કે
૨૦૧
અહીં દુષ્યંત ‘પરભુતા' શબ્દ શકુન્તલાની જન્મકથાને ધ્યાનમાં રાખીને જ પ્રયોજે છે. ત્યારે શકુન્તલાનું હૃદય શતાવિન્દ્વ બને છે અને આર્યપુત્ર દુષ્કૃતને ‘ અનાર્ય, ગામનો ચાનુમાનેન વત્તિ । ' એમ કડ્ડી દે છે. દુષ્યંતના હૃદયમાં શકુન્તલા પોતે પુનઃ પ્રતિષ્ઠિત થઈ છે તે પ્રતીતિ સાનુમતીના દર્શન-વર્ણનથી જ નિઃસંદેહપણે સ્વીકારી લે, તેના કરતાં શકુન્તલા પોતે જ દુષ્યન્તની અવસ્થાનું પ્રત્યક્ષ દર્શીન કરી દ્રવિત અને તે વધારે પ્રતીતિજનક અને ઉચિત લાગે છે. એટલે જ છાયાશાકુન્તલના લેખક પ્રથમ પ્રણયની ભૂમિ એવા કવાશ્રમમાં હવે શકુન્તલાની સખી અનસુયા સમક્ષ દુષ્યન્તનું મનેાગત, હૃગત વ્યક્ત થાય અને શકુન્તલા તે પ્રત્યક્ષ જુએ, સાંભળે એવું યોજે છે.
For Private and Personal Use Only
ચુત દુષ્યન્તને સચેતન કરતા-આ સ્પર્શી શકુન્તલાના જ છે, તે દુષ્યંત પામી ગયા છે. પણ્ અહીં ાન આનંદ પશુ વેદના જ ઉત્પન્ન કરે છે. દુષ્યન્ત આત્મનિંદા અને પ્રશ્ચાતાપમાં સરી પડે છે. દુષ્યન્ત કહે છે- કુલ ડ્વાની મે પ્રિયતમા ।
સ્વા ૩૬