________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકકર મનુ શક૨ દ૨નાં ૨સ્કૃત નાટકો: એક પરિચય
३. महावीरनिर्वाणम् :
પ્રકાશન:
ગઢવી નિજમ્ નાટક “સંવિર”ના ઓગસ્ટ-નવેમ્બર ૧૯૮૬ થી ઓગસ્ટ-મે ૧૯૯૧ સુધીના અંકોમાં પ્રસિદ્ધ થયું છે. આમ આ નાટકનું પ્રકાશન નાટયકારના જીવનકાળ દરમ્યાન શરૂ થયું હતું, પરંતુ તેની સમાપિત નાટયકારના અવસાન પછી થઈ હતી. લગભગ ૪ પૃષ્ઠમાં આ નાટક વિસ્તરેલું છે. તે ઉપરાંત વચમાં પાંચ હસ્તલિખિત પાનાંઓ છે. તે છાપવાનાં રહી ગયાં જણાય છે. આ પાનાં ખંડ ૧૦ અને ૧૨ની વચ્ચે ૧૧ ક્રમાંક આપીને કર્તાના હસ્તે લખાયેલાં મે ૧૯૮૮ના અંક પછી અને ફેબ્રુઆરી ૧૯૮૯ ના અંક પહેલાં વરએ કર્તાએ પોતે ગોઠવેલાં મળેલાં છે.
નાટકનું માળખું :
મઠ્ઠાવીરનામુ ૧૮ ખંડોમાં વિભક્ત નાટક છે. નાટયકારે તેનું અંકોમાં વિભાજન કર્યું નથી. આથી આ ખંડને પ્રવેશ કે દો તરીકે ઓળખાવી શકાય. ખડે જરૂરિયાત પ્રમાણે નાના મોટા છે. કેટલાક ખંડો સંસ્કૃત નાટકોના પ્રવેશકો-વિષ્કકો વગેરે જેવા છે. જે કે નાટ્યશાસ્ત્રની આ પરિભાષા તેવાં દશ્યોને દર વખતે બંધબેસતી થાય જ એવું નથી. કહેવાનો હેતુ એ છે કે તે માત્ર પ્રસંગને જોડતી કડી જેવા છે. તેમાં ૨૬ જેટલા લોકો છે, પરંતુ કેટલીકવાર પદ્યરચના ગદ્યકારે છપાયેલી હોય તેવું જણાય છે. લોકો બધા જ કર્તાના જણાતા નથી. કર્તાનાં અન્ય નાટકોની જેમ અહીં પણ જાણીતા ગ્રંથમાંથી અવર દેખાય છે.
નાટકની કથા :
મદારીજીનામુ જેન તીર્થકર ભગવાન મહાવીરના જીવનચરિત્રને નિરૂપતું નાટક છે. નાટકના મંગલ સ્તવનમાં જ જેન અને વૈદિક દર્શનના સમન્વયનો પ્રયાસ જણાય છે. ત્યાર પછી મુખ્યદક્ષને આરંભ થાય છે. પ્રથમ ખંડમાં કાલસર્પગ્રહણ અને મારણને પ્રસંગ નિરૂપા છે. બાળકને નિર્ભય કરવા માટે વર્ધમાને આ કાર્ય કર્યું હતું એ ખુલાસો વર્ધમાને કર્યો. તેમ છતાં આ પસંગથી હિંસા-અહિંસાની મીમાંસાને આરંભ થાય છે. તે સાથે જ બે રાજકુમારમાંથી ભવિષ્યના રાજ વિષેના રાજકારણીય પ્રવાહે પણ આ ખંડમાંથી જ છતા થવા માંડે છે. ગોશાલે સર્ષવધને લીધે વર્ધમાનને દંડ થાય તે માટે ઉત્સુક્તા બતાવવા માંડી એ આ પ્રવાહને પષ્ટ કરે છે. વર્ધમાને પ્રાયશ્ચિત માટે વૃદોની આજ્ઞા સ્વીકારવાની તયારી બતાવી.
બીજા ખંડમાં મહારાજ સિદ્ધાર્થ અને રાજ્યોતિષી ફરીથી કાલસર્ષવધને અનુલક્ષીને વિચારણા કરતા હતા. ત્યારે વર્ધમાનના મોટા ભાઈ નંદિવર્ધને જ્યોતિષમાં પિતાની અશ્રદ્ધા વ્યક્ત કરી. વૈદિક આચાર્ય ભારદ્વાજ અને મહામણ વચ્ચે પણ પ્રસ્તુત પ્રસંગને અનુલક્ષીને હિ‘સા-અહિંસાની મીમાંસા ચાલતી રહી. પરંતુ વર્ધમાને પોતાના બે સંકલ્પ જણાવ્યા. વેદના
.યારે અને સધન પ્રાયશ્ચિત રૂપે આઠ દિવસના ઉપવાસને નિર્ધાર કર્યો. ત્યારે
For Private and Personal Use Only