________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીના ભાવનગરી
સૂચવે છે તે પ્રમાણે રેશનિંગ, કાળાબજાર અને ભેળસેળનાં દૂષ્ણાને નિરૂપતુ એકાકી પ્રહસન છે. એમાં ભ્રષ્ટાચારી પતા અને સત્ય આચરવાની પ્રાંતજ્ઞા લેનારા આદર્શવાદી પુત્ર વચ્ચેને સંધ છે. આ પ્રધુમન નથી કદાચ લાંચરુશવતવરોધી સપ્તાહની ઉજવણી પ્રસંગે ભજવવ! માટે લખાયેલું નાટક છે. એ રીતે એને પ્રાસંગિક સ`વાદ કહી શકાય. એના પ્રચારલક્ષી ંતુ સંવાદમાં સિદ્ધ થાય છે ખરા. દ્ર્યમ્, :શ્રેયાન્ અને સ્યયોષ; સસ્કૃત ભાષામાં રચાયેલા સંવાદ છે. ઝુ એ ત્રણે સવાદો દ્વારા લેખક શું સિદ્ધ કરવા માગે છે તે સ્પષ્ટ થતું નથી. પાત્રો પ્રવેશે છે અને જતાં રહું છૅ. કશું કાર્ય થતુ' નથી અને સંવાદ પણ એકસૂત્રાત્મકતા વિનાના છે.
ઍવોત્તમ : સવાયનાં પ્રહસને દર્શકોને માટે હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુથી લખાયાં છે. અતશયોક્તિપૂર્ણ, બીબાંઢાળ પાત્રો એતે માટે રજુ કરવામાં આવે છે. આ પાત્રોને અશક્ય લાગે એવી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. શબ્દરમતે, શારીરિક ધમાચકડીનો છૂટથી ઉપયોગ થાય આ નિમ્ન કક્ષાના પ્રહસા (Low comedies) ભાગ્યે જ કશે બુદ્ધિગમ્ય પ્રભાવ સર્જી શકે છે. એમાં લેખકની શૈલી ગુજરાતી-અંગ્રેજી શબ્દો, જાણીતાં સંસ્કૃત પદોનાં પ્રતિકા (Parodies) અગ્રેજી-ગુજરાતીના {શથિલ અનુવાદો વગેરેનું વિચિત્ર પ્રકારનું મિશ્રણ અતી જાય છે. તેથી વિષમળિયમ સાથે એની સરખામણી કરતાં શૈલીને સ્પષ્ટ ભેદ નજરે પડે છે.
પર ંતુ શ્રી પદ્માની આ કૃતિએ નોંધપાત્ર છે કારણુ કે સ`સ્કૃત ભાષામાં રહેલી શક્યતાની એ પ્રતીતિ કરાવે છે. અર્વાચીન સમાજજીવનના સંદર્ભોમા પ્રાસંગિક વિષયવસ્તુને લઈને સૌંસ્કૃત ભાષામાં નાટયરચના થઈ શકે એમ આ નાટકો પરથી સ્પષ્ટ થાય છે. સમકાલીન સમસ્યાએ લઇને આ નાટકો એમણે રચ્યા . વ્યાકરણની યુક્તિ-પ્રયુક્તિઓ, ચીલાચાલુ વિષયો, ક્લિષ્ટ કલ્પનાઓ, પરપરાગત વાતાવરણને બાજુએ રાખીને એમણે સંસ્કૃત ભાષાને સામાન્ય સમાજજીવનની નજીક આણી છે. સાહિત્યકૃતિા તરીકે આ નાટકોનું મૂલ્ય ભલે આધુ હાય પણ વીસમી સદીના સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ લખતી વખતે એામાં આવ્યું, વિષયવસ્તુની દિષ્ટએ તા, એ ભાષાની પ્રયોગાત્મક કૃતિ તરીકે એની અવશ્ય તેધ લેવી પડશે.
For Private and Personal Use Only