________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહેશ ફર લાલશંકર પંડ્યા
કૃત રૂપકક્ષેત્રે પ્રદાન
વસ્તુવિકાસ અને પાત્રાલેખનને માટે મહત્ત્વનું માધ્યમ બની રહું તેવા સાદા આ નાટકમાં અત્યન્ત બાલકા, વાચાળ બની ગયા છે. કલહ હૈય કે વિરોધપ્રદર્શન, રાષ હોય કે પ્રેમ, ધમકી હેય - સમાવટ, વધ્યું ન હોય કે ઊર્મિની અભિવ્યક્તિ, બધું જ અહીં ખૂબ વિસ્તારથી રજૂ થાય તેને લીધે સંવાદ ભાવવાહી કે કા સાધક નીવડી શકતા નથી. શબ્દો એની સૂચક્તા-ધજક્તા ગુમાવે છે. ઊર્મિ આનુ આલેખન છીછરું લાગે છે. લાવણ્યવતીના મૃત્યુ પૂર્વેના ઉદ્ગારા અને દુઃશીલાના મનેાભાવે સૂચવતી એની સ્વગતેતિ આમાં એકમાત્ર અપવાદરૂપ છે. મનોહરની સ્મશાનભૂમિમાંની દીર્ઘ સ્વગતોક્તિ એની વિરહવ્યથા ભાવકમાં સંક્રાન્ત કરવાને બદલે મેલેડ્રામેટિક–વેવલાવેડા જેવી લાગે છે. સાહિત્યકૃતિમાં અપેક્ષિત કલાત્મક વ્યજિકતાનો અભાવ સર્વત્ર ખટકે છે.
For Private and Personal Use Only
૨૫:
નાયક મનોહર ઊમેં શીલ,
પાત્રાલેખનમાં કાઇ ધપાત્ર વિશેષ પ્રગટતા નથી, વાદી, રૂઢિભંજક, સુધારાવાદી, નૈતકબળ ધરાવતા પ્રેમી યુવક છે. દઢતાથી વળગી રહે છે, પડકારાને ઝીલે છે, નિયાત્મક પળામાં સ્વરથતા જાળવી શકે છે, પણ આ જ મગહર વિરહવ્યથાને વશ થઇને આત્મહત્યા કરી ખેસે છે ત્યારે એના પાત્રની પ્રતીતિકારકતા જોખમાતી લાગે છે. અનિષ્ટો રૂઢિએ સામે અવાજ ઉઠાવનારા યુવકનું આવું’નિરાશાવાદી, આત્મધતી વલણું એના પૂર્વનિńપત પાત્રવ્યક્તિત્વ સાથે અસંગત લાગે છે, પારણામે નાટકના અંત અગાનક આવી પડેલા દુઃખાન્ત બની જાય છે પ્રિયતમાના લિદાનને સાર્થક કરવા માટેની એની કોઈક વિધાયક દિશા તરફની પ્રવૃત્તિ વધુ પ્રીતિકારક બની હાત. નાયિકા લાવણ્યવતી મધુર સ્નેહવામાં રાચતી કન્યા છે પરન્તુ સંસ્કૃત નાટકાની નાયિકાએ જેવી પરવશ, લાચાર,
સ્વા પરાયણ પરિસ્થિતિને વંશ થઈ જનારી યુવતી નથી. પિતાની ધનલાલસા અને સમાજની રૂઢિચુસ્તાના એ ભાગ બને છે ખરી પરન્તુ શક્ય હોય ત્યાં સુધી અનિષ્ટ પાંસ્થિતિઓના હિંમતપૂર્વક સામના કરી છે, પ્રગલ્ભતાથી પોતાના પ્રેમને જાહેરમાં સ્વીકાર કરે છે, અન્યાય, અત્યાચાર અને કુર્રાઢને ભોગ બનવા પહેલા પૂરેપૂરી તાકાતથી તેના પ્રતિકાર કરે છે. પ્રેમ અને પ્રિયતમના પ્રાણને માટે પોતાના પ્રાણુનું છેવટે બલિદાન આપે છે, તેમાં યે એક પ્રકારનું ગૌરવ છે, નળતા નથી. આ નાટકનાં બધાં પાત્રોમાં એનું પાત્ર સૌથી આકર્ષક બન્યું છે. એની જેમ જ દુ:શીલાના પાત્રમાં સહેજ ઊર્મિસંકુલતા નાટયકાર સિદ્ધ કરી શકયા છે. નિર્દયતા, કુટિલતા અને ખલતા વૈધન્યજન્ય અસતેષ અને ઈર્ષ્યામાંથી જન્મેલાં છે એવું સૂચન અત્યન્ત કુશળતાપૂર્વક નાટયકાર કરે છે, જે સ્ત્રીને પતિસુખ પ્રાપ્ત ન થયું હોય અને યુવાન વયે વિધવા થઇ ડાય તેને માટે અન્ય વિધવા યુવતીનું સંભવિત પ્રય-લગ્નસુખ અર્થે ખતે એ સહજ ઈર્ષ્યાના મનાવૈજ્ઞાનિક સત્યમાંથા દુઃશીલાના પાત્રની પ્રતીતિકારકતા નાટ્યકાર સિદ્ધ કરી શક્યા છે. સુન્દરદાસના પાત્રમાં ઊમિસ નું નિરૂપણુ કરવા માટેની શકયતા રહેલી છે. પુત્રી પ્રત્યેનું તેનું વાત્સલ્ય, સમાજને ડર અને દ્રવ્યલાલુપ સ્વભાવ-આ ત્રણેય ભાવે વચ્ચે એના ચિત્રમાં તુમુલ સંઘર્ષ થતા દર્શાવી શકાય તેમ છે, પણ એ શકયતાને યોગ્ય રીતે નિર્વાહ થયા
એની
નથી.
આ સિવાય મજરીના સ્નેહસિક્ત ભગિનીભાવ અને સામાન્ય એની કુતૂહલવૃતિને નાટોપકારક વિનિયોગ લેખક સાધી શકયા છે. જે સમાજની સમસ્યાનું આલેખન નાટયકાર
ધરા પોતાની માન્યતાઓને તે