________________
Shri Mahavir Jain Aradhana Kendra
4
www.kobatirth.org
સાયન દેશપાંડે
જરૂરિયાત ગણવામાં આવ્યા છે. પ્રસ્તુત નાટકમાં ગોકુલનાથજીના શિષ્યોનું ઉમદા વ્યક્તિત્વ સુંદર રીતે વહ્યું છે. જ્યારે વશ કે લોકસમુહનું હાસ્યાસ્પદ ચિત્ર ઉપસાવ્યું છે અને તે દ્વારા એવું સૂચવ્યું છે કે ગતિક મૂોના ભાવ માત્ર માસને ત્રાડતો નથી પરંતુ તેના આધ્યાત્મિક વિકાસને પણ રુંધી નાખે છે.
धर्ममोऽथ किमु सच्चरितावतारः किं वाश्रयः परमभक्ति बृहल्लतायाः । श्रीगोकुलेशकरुणैक महाश्रया वा
નારાયળ: ૪ યશસામિદ્દ રાશિરાસીત્ ॥ ૨.૨૨ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંજૂસ માણુસને બીજી બાજુ અઠ્ઠાણુગુણી એટલે કે દંભ, અપકીતિ, માલ, મૂર્ખતા, અધિવૈકિતા વગેરે જેવા દૂષ્ણેાથી યુક્ત ગણવામાં આવે છે
ઉપસંહાર
આમ, કમલાકર ભટ્ટનું સિક્રિયનાદ નાટક માપશુને તે સમયના સ્થાનિકકામાં પ્રચલિત રિવાજો, સમકાલીન સમાજ દ્વારા ગ્રહણુ કરાયેલાં સામાજિક મૂલ્યા, લેખકને જાણીતા એવા વાસ્તવિક ઐતિહાસિક પ્રસંગો અને આશરે ૨૦૦ વ પહેલાના ગુજરાતમાં પ્રચલિત ભાષાકીય પ્રયાગા વગેરેને લગતી રસપ્રદ માહિતી પુરી પાડે છે.
For Private and Personal Use Only