________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીમવમવ્યાયામ-એક સમીક્ષા
બાયોગ પ્રકારના પરિશીલન ઉપરથી જણાય છે કે દીપ્તયુક્ત રૂપકો માટેનું કથાવસ્તુ મોટેભાગે મહાભારતમાંથી પ્રાપ્ત થાય છે. અધિકાંશ કતિઓ મહાભાર્તા ઉપર આધારિત છે, માત્ર બે બાગ “ વિક્રાંત રાઘવ ” અને “કૈલાસનાથ વિજય' રામાયણ ઉપર આધારિત છે. આ મહાકાવ્યોમાંથી કોઈ એક પ્રસંગને આધારે નાટકકાર પોતાની મૌલિક પ્રતિભા ઉપસાવે છે. હવે આપણે “ભીમવિક્રમવાળ” વિષે વિગતે વિચારીએ.
તેરમી શતાબ્દીમાં મોક્ષાદિત્યે ભીમવિક્રમ નામના વીરસયુક્ત એકાંકીની રચના કરી. ના વ્યાયે ગના રચયિતા મેક્ષા વિષે ઘેડે પરચય નાટકની પ્રસ્તાવનામાં પ્રાપ્ત થાય છે. તે મુજબ તેઓ શ્રી ભીમના પુત્ર અને વિદ્વાન કવિ હરિહરના શિષ્ય હતા. સિવાયની બીજી કોઈ આધ.ભન માહિતી પ્રાપ્ત થતી નથી. નાટકની હસ્તપ્રતમાં કવિનું નામ ફક્ત મોક્ષાદિત્ય જ પ્રાપ્ત થાય છે. તેમના પિતા ભીમને પરિચય પણ અજ્ઞાત છે. વલભદેવની 'સૂક્તિમુક્તાવલી માં ભીમના નામે કેટલાક લોકો ઉપલબ્ધ થાય છે. પણ આ લેકો મેક્ષાદિત્યને પિતા ભીમને અનુલક્ષીને રચાયા છે એમ નિશ્ચિતરૂપે ન કહી શકાય. અહીં એક પ્રશ્ન ઉદ્દભવે છે કે મોક્ષાદિત્યના ગુરુ હરિડર અને “શંખપરાભવવ્યાયોગ'ના પ્રણેતા એક હતા કે કેમ ?
સૌરાષ્ટ્રના પોરબંદરમાં સ્થિત વિક્રમ સંવત ૧૩૨૦ના કેઈ શલાલેખમાં અંકિત થયેલ મહાકાલેશ્વરની પ્રશસ્તિ અનુસાર વસ્તુપાલ, ઉલ્લાધરાધવ તથા કીર્તિ-કૌમુદી જેવી કૃતિઓના કર્તા ગુજરાતી કવિ સોમેશ્વરને પિતાનું નામ પણ મોક્ષાદિલ વ્યાસ હતું. વળી વ્યાસ અટક ગુજરાતમાં બહુ પલત છે. કે. બી. જે. સાંડેસરા ૧૦ તેમના પુસ્તક “મહામાત્ય વતુપાલ અને તેમનું સાહિત્યમડલ”માં નોંધે છે કે હરિહર “નૈષધીયરત ના યતા કવિ શ્રીહન વંશ૮ અ ૧ – દેશના વતની હતા. ઉક્ત મહાકાલેશ્વર પ્રશસ્તિમાં મેક્ષાદિત્યની સાથે પણ વ્યાસ અટક સંકળાયેલી છે.
ભીમવિક્રમથાગ 'ના સંપાદક શ્રી યુ. પી. શાહને૧૧ આ રચનાની બે હસ્તપ્રતે ગુજરાતમાંથી જ ઉપલબ્ધ થઈ છે. જેમાંની એક વિદ્યામંદિરમાંથી અને બીજી હસ્તપ્રત દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી પ્રાપ્ત થઈ હતી. હસ્તપ્રતની વિગત નીચે મુજબ છે.
૧ હસ્તપ્રત નં. ૬૮૭૭, પ્રાચ્યાંવદ્યામંદિર, એમ. એસ. યુનિ., વડોદરા, પૃષ્ઠ સંખ્યા ૧૨. પ્રથસંખ્યા ૪૦૦, કાગળ પર, દેવનાગરી લિપિ, મા૫ ૯.૫”x૪” નકલ સમય સંવત ૧પ૦૮ ( = ૧૪૫૧-૫૨ એડી),
૨ બ્રિટિશ મ્યુઝમ લંડનમાંથી ફેટ કાપી હસ્તપ્રત નં. ૧૪૨ ૫; પ્રાચ્યવિદ્યા મંદિરએમ. એસ. યુનિ., વડોદરા, પૃષ્ઠ સંખ્યા ૧૪, ગ્રંથ સંખ્યા ૪૦૦, કાગળ ઉપર, દેવનાગરી લિપિ, મા૫ ૭" X ૩' નકલ સમય વિક્રમ સંવત ૧૪૭૩, શક ૧૩૪૭, ૧૪૨ ૬-૨૭
૮ વલ્લભદેવ, “ક્તિમુક્તાવલી' (પુના, ૧૯૬૫), પૃ. ૨૬૯, ૨૯૨, ૩૦૩. ૯ કણમાચાર્ય એમ, “ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર ", પૃ. ૨૦૫, ફુટનેટ નં. ૧, ૧૦ સાંડેસરા બી. જે., ” લિટરરી સકલ ઓફ મહામાત્ય વસ્તુપાલ”, ૫. પર.
૧૧ શાહ યુ. પી , ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ, નં. ૧૫૧, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ, એમ. એસ યુનિ., વદરા, ૧૯૬૬.
For Private and Personal Use Only