SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા બ્રહ્મચારી અર્થાત વ્યાયણની કથાવ૨તુ છ સદ્ધ હોય છે. પ્રસિદ્ધ તથા ઉધત પુરુષને આકાય લેવામાં આવે છે. તેમાં ગભ તથા વિમા સબ્ધિને અભાવ હોય છે. ડિમની જેમ છ દીપ્ત ધરાવે છે. સ્ત્રી સિવાયનાં કારણોથી યુદ્ધ થાય છે, જેમ કે “જામદ જય '. વ્યાયેગમાં એક દિવસની કથા વર્ણવતો એક એક દેવ . અને અધિક પુરષ પાત્રોથી યુક્ત ભાગ હોય છે, નાટયદ૫ના ૫ મતે જેમાં નાયક વિશેષરૂપથી અર્થાત બધી "જથી યુક્ત હોય છે, કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે તેને વ્યાયામ કહે છે અહીં અમ #ણાય છે કે યાયોગનું કથાવસ્તુ તેમજ નેતા પ્રસિદ્ધ હવા નેઇ એ. દિવ્યપુરુષ કે રાજર્ષિ નહી. નાયક પ્રખ્યાત, ઉધત અને ઉગ્ર હે જોઈ એ અને તે સ્પર્ધા કરવામાં ત૫ર અને નિપુણ હોવો જરૂરી છે. અહી નાયિકાની આવશ્યકતા જણાતી નથી. હેમચંદ્રાચાર્ય પોતાના કાવ્યાનુશાસનમાં ૨૫ષ્ટ જણાવ્યું છે કે અહી નાયિકા હોતી નથી પણ સ્ત્રીઓમાં કેવળ દાસીઓને સ્થાન અપાયું છે. દીપ્તરસે જેવા કે વીર, રૌદ્ર, ભયાનક, અદ્દભૂત વગેરે જરૂરી છે. પણ હાસ્ય અને સુંગાર જેવા રસે અને નાજુક નવોને અવકાશ નથી. એકાંકી નાટક હોવાથી તેનું કથાનક એક દિવસમાં પૂરું થાય એવું ટૂંકું હેવું જરૂરી છે. તેમજ મુખ, આરંભ, યત્ન (પ્રતિમુખ) અને નવ હણુ સબ્ધિ આવશ્યક છે. નાટક વરસપ્રધાન હોવાથી નાટકકારની શૈલી તેજસ્વી અને જુસ્સાવાળી હેવી આવશ્યક છે. આ બધાં ઉપરથી આપણે ત્યાગનાં લક્ષણે વિષે ચોક્કસપણે નીચે મુજબ દર્શાવી શકીએ. ૧ કથાવસ્તુ પ્રસિદ્ધ હેય. ૨ નાટક પણું પ્રસિદ્ધ હોય. મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સધ હોવી આવશ્યક છે. ૪ નાટક છ દીપ્તરસથી યુક્ત હોય. ૫ સ્ત્રી સિવાયના યુદ્ધ માટેનાં કારવો જરૂરી છે. ૬ એકાંકી હોવાથી એક દિવસનું ચરિત્ર દર્શાવે છે. ૭ પુરુષ વોનું બાહુલ હોય છે. ५ विशेषेण आ समन्ताद् युज्यन्ते कार्यार्थ सरभन्तेऽति व्यायोगः । – નાથદર્પણ', ૨--૧૭ પૂ. ૧૦૯ ६ व्यायोगस्तु विधिज्ञेः कार्य: प्रख्यातनायकशरीरः। अल्पस्त्रीजनयुक्तः एवं विधस्तु कार्यो व्यायोगो दीप्तकाव्यरस-योनिः । કાગ્યાનુરાસન (નિર્ણયસાગર પ્રેસ ), પૃ. ૩૮૭ ૭. કારે શિશશી વીરે સાત્વિચા મટી પુન: | જે જોરે ૪ થીમ યત્તિ: સવંત્ર મારી સાહિત્યદર્પણ, ૬, ૧૨૨ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy