SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમવિક્રમવ્યાચાર–એક સમીક્ષા ઉષા બ્રહ્મચારી * - “કાવ્યપુ નાટ રણ' સાહિત્યમાં નાટકને વિશેષ રમણીય દર્શાવ્યું છે. નાટકનું ક્ષેત્ર અતિગહન છે. તેમાં કોઈ એક ઘટનાને અ૫સમયમાં ભજવીને દર્શકોના મનને પંભાવિત કરવામાં * ભરતમુનિએ નાટયશાસ્ત્રમાં નાટકની ઉત્પત્તિ બતાવી છે અને રૂપકના વિવિધ દસ પ્રકાર દર્શાવ્યા છે. રૂપકના દસ પ્રકાર આ પ્રમાણે છે. નાટક, પ્રકરણ, અંક, બાયોગ, ભાણ, સમવકાર, વાાંથ, પ્રહસન, ડિમ તથા હાયુગ. વ્યાગ એ આ દસ પ્રકારોમાંને એક પ્રકાર છે. ભીમવિક્રમભાગ તેના શીર્ષક પ્રમાણે વ્યાયામ પ્રકારનું રૂપક છે. ભાગ શબ્દને ઉપત્તિના અર્થમાં લેતાં વિ+આ+યાઃ ત્રિકોણ સંઘોન: અર્થાત વિશિષ્ટ પ્રકારનું મિલન. અભિનવ ગુખ નેધે છે કે व्यायाम युद्धप्राये नियुध्यन्ते पुरुषा यत्रेति व्यायोग इत्यर्थः । नियुद्धं बाहुयुद्धम् --- નાટયદર્પણમાં દર્શાવેલાં ભાગનાં લક્ષણે દશરૂપક પર આધારિત છે. દશરૂપક અનુસાર બાયોગનાં લક્ષણે આ મુજબ છે.* ख्यातेतिवृत्तो व्यायोगः ख्यातोद्धतनराश्रयः । हीनो गर्भविमर्शाभ्यां दीप्ताः स्युडिमवद्रसाः ।। अस्त्रीनिमित्तसंग्रामो जामदग्न्यजये यथा । एकहाचरितैकाको ब्यायोगो बेहुभिर्नरैः ।। સ્વાધ્યાય ', પૃ. ૨૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૬૯–૧૭૬. * પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. ૧ “નાટયશાસ્ત્ર', ૨૦- ૨ ૨ “અભિનવ ભારતી', ૧૮/૯૪ } ૩ જર્નામયિકાત: | अस्त्रीनिमित्त सामो, नियुद्धस्पर्धनोद्धप्तः ॥ ९॥ स्वल्पयोषिज्जन: ख्यात-वस्तुर्दीप्तरसाधयः । अदिव्यभूपतिस्वामी, व्यायोगो नायिका विना ॥१०॥ -નાટયદર્પણ”, ૨, ૯-૧૦, (GOS No. XLVi, 2nd ed.). pp. 108–109 સ્વા ૨૬ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy