SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા બ્રહ્મચારી એ. ડી. વલસાડી. અર્થાત, દક્ષિણુ ગુજરાતનું વલસાડ, હસ્તપ્રતાની પ્ર૫ માં વલસાડના રાજ્યકર્તા શ્રી જયદેવ વિષે ઉલ્લેખ મળે છે. આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે ભીમવિક્રમ કાર ગુજરાતમાં સ્થિર થયા હશે. સંભવ કે સન્ ૧૨ ૭૫માં હરિહર જીવત હોય અને તેમની વૃદ્ધાવસ્થા દરમ્યાન મેક્ષાદિત્યે શિષ્યભાવે તેમની સેવા કરી હોય. અહીં ઉલ્લેખનીય છે કે મોક્ષાદિત્યે હાંરહરને “ કવિનિવહ-ધુરન્ધર”18 અને હાંરહરના સમકાલીન સામેશ્વરે “કીતિ-કામુદી ”માં (૧-૨૫) કવિના પાકશાસનઃ” કહીને સંમાનિત કર્યા છે. શ્રી. સી. ડી. દલાલ૧૪ માક્ષાદિત્યને આ નાટકને “ભીમપરાક્રમ' તરીકે દર્શાવે છે. પણ પ્રકાશિત આવૃત્તિ પ્રમાણે ભીમવિક્રમ શીર્ષક ગ્ય છે. વીરરસપ્રધાન એકાંકી “ભીમપરાક્રમ” શતાનંદ સૂનુએ૧૫ લખ્યું હતું પણ આજે તે ઉપલબ્ધ નથી. બંને રચનાઓને વણ્ય-વિષય (ભીમ દ્વારા જરાસંધના વધને) એક હાવા છતાં પણ વસ્તુ-વિધાનની દૃષ્ટિએ આ બંને રૂપકો વચ્ચે ભિન્નતા છે. શ્રી તપથી નાન્દી૧૬ આ વાતને સમર્થન આપે છે. મહાભારતના સભાપર્વ ન૧૭ આધારે પ્રસ્તુત વ્યાયોગની રચના કરવામાં આવી છે. નાટકકારે વ્યાગનાં લક્ષણો અનુસાર મહાભારતની લાંબી કથાને કેટલાંક પરિવર્તન સાથે સંક્ષિપ્ત કરીને એક દિવસમાં ભજવવાને એવું બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. કથાવસ્તુ : નાટકને પ્રારંભ શ્રીકૃષ્ણ અજંન અને ભીમના પાર-પરિક વાર્તાલાપથી થાય છે. તેઓ જરાસંધને વધ કરવાના ઉદ્દેશ્યથી ઇન્દ્રપ્રસ્થથી ગિરિધ્વજ આવ્યા છે. અર્જુનની જિજ્ઞાસાને સંતોષવા શ્રીકૃષ્ણ સુપ્રસિદ્ધ આખ્યાન પર આધારિત જરાસંધની જન્મગાથા સંભળાવે છે. તે મુજબ તે બૃહદ્રથને પરાક્રમી પુત્ર હતો. તેણે પોતાના ખંડિત શરીર સાથે આ ધરતી પર જન્મ ૨૨ સંવત્ ૧૪૭૨ વર્ષે સાજે ૬૩૪૦'.......વનસા(પ) માર/ગાપિરાગ શ્રી નાàવવિનવાગે... ......મીમવિશ્વમHerનાટવાથ ટાગોનો ઉafઅતઃ | –( હસ્તપ્રત નં. ૧૪૨૬૫, ૫ નં. ૨૭, પ્રાચ્યવિદ્યામંદિર, GOS નં. ૧૫૧ ) તિરિયું ગ્યાસીનોસાહિત્યW / .. રા'r"શીતાંશી વિમવિયવરસરે व्यासेन मोक्षादित्येन व्यायोगोऽयं विनिर्मितः ।। – હસ્તપ્રત નં. ૧૮૭૦, પૃ. નં. ૨૭, ઉપર મુજબ. १३ कविनिर(व)हधुरन्धरस्य हरिहरस्यान्तेवासिना भीमतनयेन मोक्षादित्येन विरचितों . भीमविक्रमनामाव्यायोगोऽभिनीयतामिति । આ “ભીમવિક્રમભ્યાગ', કાવ્યવિદ્યા મન્દિર, જીઓએસ નં. ૧૫૧, પૃ. ૧, ૧૪ ઉપર મુજબ-પ્રસ્તાવના, પૃ. નં. ૮. ૧૫ ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળા (નં. ૧૭૩) ૧૬ નાન્દી તપસ્વી, “સંસ્કૃત નાટકોને પરિચય', જે. બી. સેંડિલ, યુનિ ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, આન બીઇ, ૧૯૭૯, ૧૭ મહાભારત સમાપવું, અધ્યાય ૧૫-૨૪, ભાંડારકર ઈન્સ્ટિટ્યુટની આવૃત્તિ, પૂના. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy