SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ વૈજયંતી શેકે નાકનું ધરંતુ મહાભારતના આરણ્યકપ માંથી લીધેલુ છે. પાંડવે લાક્ષાગૃહમાથી જીવ બચાવીને નાસી છૂટ્યાં અને જંગલમાં રહ્યા. પછી તેએ ગુપ્ત રીતે એકદતપુરમાં રહેતા હતા. ત્યારે દ્રુપદરાજકુમારી દ્રોપીનું સ્વયંવર યાયાના સમાચાર મળ્યા એટલે સૌ બ્રાહ્મણવેશમાં દ્રુપદરાજાની નગરીમાં પહેાંચી ગયા અને અજુ ને મત્સ્યવેધ કરીને દ્રૌપદીને મેળવી. આટલું જ વસ્તુ છે અંકના આ નાટકમાં આલેખાયું છે. નાટકના પ્રથમ અંકમાં શિવ અને વિષ્ણુને વંદન કરીને સૂત્રધાર કથાનકની પ્રક્ષેપ કરે છે; દ્રૌપદીનો સ્વયંવર યેજાયા છે, રાજાએ પ્રતિજ્ઞા મુકી છે કે જે તેલની કડાકમાં પ્રતિબિંબ જોઇને થાંભલાને ઉપરતે છેડે ફરતી માછલીને વૈધ કરશે તેને દ્રૌપદી વરમાળા પહેરાવશે. મુખ્ય પ્રસંગ કૃષ્ણના પ્રવેશી આર ંભાય છે. કૃષ્ણુ ભીમને ખેલાવીને કર્યું છે કે પરશુરામે ક ને પાંચ બાણા આપ્યાં છે, એમાંથી એક બાણુ તું લઇ આવ. પછી બધા ભાઇએને સ્વયંવરમડપમાં ઉપસ્થિત રહેવાની સલાહ માપે છે. ભીમ કર્યુંના મહેલમાં જ યાચક રૂપે વેદમત્રોના ઊંચા સ્વરે પાડ કરતા ભિક્ષા માગે છે અને (કણું ભારના કની જેમ જ ) કર્યું. સુવ, ગયા, ભૂમિ વગેરે આપવા કહ્યું છે તેને નકારી પેલાં પાંચમાંથી એ બાણુ માગે છે; ક આપે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા અંકમાં દ્રુપદના આદેશથી કૃષ્ણે સ્વયવસભામાં એકત્ર થયેલા રાજને સ્વયંવરની શરત જણાવી તે પૂરી કરવા રાજાઓને નિમત્રે છેઃ स्तम्भः सोऽयं गिरिरिव, गुरुर्दक्षिणावर्तनेषु वामावर्त विकटमितरं चक्रमावर्ततेऽत्र । आस्ते लोलस्तदुपरि निमिस्तस्य वामाक्षितारां लक्ष्य प्रेक्ष्यं तदपि निपुणं तैलपूर्ण कटाहे || चापं पुरो दुरधिरोपमिदं पुरारेरारोप्य यो भुजबलेन भिनत्ति राधाम् । रूपान्तराभ्युपगता जगतो जयश्रीः पञ्चालजा खल भविष्यति तस्य पत्नी || કૃષ્ણે પહેલાં દુર્યોધનને આમંત્રે છે, પણ્ તે દુ:શાસનને માકલે છે જે ભોંયે પડી જાય ઉત્સાહથી શનિ આગળ તે આવે છે, પણું એ ધનુ ઊઁયકે તે જ સમયે કૃષ્ણે એને વૈતાલમડલથી ડરાવે છે, એટલે એ પ્રયાસ છેાડી દે છે. દ્રોણુતી નજર સામે કૃષ્ણ અંધકારને આભાસ પેદા કરે છે. કહ્યું તે માયા ધકી અર્જુન-દ્રૌપદીના વિવાહ દેખાય છે એટલે એ પશુ નિષ્ફળ પાછો ફરે છે, આગળ વધતા વંશશુપાલના ધનુષ્ય ઉપર વિલે કા ભાર મુકે છે. એને પહેલા પ્રયાસ નિષ્ફળ જાય છે. બીજો પ્રયાસ એ કરવા જાય ત્યાં કૃષ્ણ અને પ્રેક્ષકોની નજરબંધી કરીને ચપેટાધાતથી પાડી નાખે છે. છેવટે કૃષ્ણે અર્જુનને આમ ંત્રે છે. યાત્રીનો વૈશમાં રહેલા અર્જુન ભીમે આણેલા એક બાજુથી ચક્રને ફરતું અટકાવી દે છે અને બીજાથી મત્સ્ય અક્ષિવેધ કરે છે. પણ બીજા રાજાએ ઇર્ષ્યા-અસંતોષથી ગણગણાટ કરે છે : કુ મામારતમ્, ગાય પૂર્વ અ. ૧૭૯થી ( સશાધિત આ ), ભાડારકર એરિએન્ટલ રિચ ઈન્સ્ટીટ્યૂટ, પૂના. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy