________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિજયપાલકૃત દ્રૌપદીસ્વયંવર
વૈજયંતી શકે
કોઇ પણ્ પ્રદેશની નાટ્ય નૃત્યાદિ કલાત્માના વિકાસમાં ઉત્સવા, દેવાલયો અને રાજ્યા શ્રયને ઘણા ફાળો રહ્યો છે. વળી પ્રાચીન કાળથી સ ંસ્કૃત નાટકો-કાવ્યોને માટે આપણાં ઇતિહાસ કાવ્યા, પુરાણા, જાતકકથાએએ કથાસામગ્રી પૂરી પાડી છે. આવા ગ્રન્થેમાં કથાએાના વૈવિધ્યને કારણે મહાભારતનું સ્થાન આગળ પડતું હોય તે સ્વાભાવિક છે. મધ્યકાળનાં કેટલાં બધાં સ`સ્કૃત નાટકોનું કથાવસ્તુ મહાભારતનાં કથાનકો પર આધાત છે? વિયપાલનું અંકી નાટક “ દ્રૌપદીસ્વયં’વઃ ૧ ગ્ એવું જ એક નાટક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના વડવાએ વિખ્યાત અગ્હિલપુર પાટણમાં ભીમદેવ
વિયપાલનું આ એક જ નાટક આપણને પ્રાપ્ત થયું છે. ચૌલુક્ય રાજા કુમારપાળ અને તેના વંશોના આશ્રિત હતા. (બીજા)ના રાજ્યકાળ વિ. સં. ૧૨૩૫ થી ૧૨૯૮ સુધીના ગણાય છે. વિજયપાલ તેને રાજકવિ હતા. એના પૂર્વને સિપાલ અને શ્રીપાલ પણ રાજકવિ હતા, રાજા દ્વારા સન્માન પામેલા હતા અને સમાજમાં માભાનું સ્થાન ધરાવતા હતા. તેએ વૈશ્ય જાતિના હોવા જોઇએ, શ્વેતાંબર જૈન ધર્મના અનુયાયી હશે અને જેતેના ધાર્મિક કાર્યક્રમામાં પણ સક્રિય હશે એમ જણાય છે. સિદ્ધપાલના ઉલ્લેખ સામપ્રભસૂરિ આ રીતે કરે છે.
सुनस्तस्य कुमारपालनुपतिप्रीतेः पदं श्रीमतामुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवन् । મૈં ન્યાલોપ પરોવર-4-સોનમ્ય-સત્ય-ક્ષમાदाक्षिण्यैः फलितं कलौ कृतयुगारम्मे जनैमन्यते ॥
तस्य पौषधशालायां पुरेऽणहिलपाटके.........
વિજયપાલ રાતાના નાટકની પ્રસ્તાવનામાં જણાવે છે તે મુજબ, આ નાટકનો રાખના આદેશાનુસાર ત્રિપુરુષની સામે વસ ંતેાત્સવમાં પ્રથમ વાર પ્રયાગ કરાયો હતેા.
સ્વાધ્યાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપાત્સવી, વસ'તપંચમી અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૦, પૃ '-૫-૧૯
* આર્ટ હિસ્ટ્રી એન્ડ એસ્થેટિક્સ વિભાગ, ફૅકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ, વડોદરા.
૧ વિજયપાલત દ્રૌપદીયંત્રમ્, સ`મુનિ જિનવિજયજી, શ્રી કાન્તિવિજય જૈન ઇતિહાસમાળા,
ગ્રંથ ૫, ભાવનગર, ૧૯૧૮.
૨ એજન, પૃ. ૪.
For Private and Personal Use Only