________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસત સી. પટેલ
3641941 al 21 (i) Dexterous, clever, skilful. (ii) Pure (ii) Happy, Delighted, મન્થરાની કાનભંભેરણીથી, કૅદયાના 'ચન માગવાથી રામના રાજયાભિષેકમાં ઉ૯લાસમય વાતાવરણમાં વિદન ઉપસ્થિત થવાથી સમગ્ર કુટુંબ પર અનિષ્ટ છવાઈ જાય છે, રાવણ સીતાનું અપહરણ કરે છે અને યુદ્ધમાં રાવ | મરાય છે અને રામ અયોધ્યા પાછા ફરતા એને રાજયાભિષેક થાય છે. આમ રામ ચકોર, ચતુર, ચપળ હેવાથી વિજય મેળવી પાછા ફરે છે અને એને રડવાભિષેક થતાં સર્વ સુખી, હર્યાન્વિત થાય છે. શું વાતાવરણ પુનઃ ઉલ્લાસમય થાય છે] આથી આપેલું શીર્ષક “ઉલ્લાઘરાધવનાટક ' યથાર્થ છે. જે ( Pure ) પવિત્ર અર્થ લઈને તે રામને પવિત્ર માની નાટકમાં ઘણી જગ્યાએ રામની સ્તુતિ કરવામાં આવી છે. તેથી પણ શીર્ષક યથાર્થ ગણી શકાય. કવિએ રામકથાના ગો> પ્રસંગને રંગમંચ પર લાવવા પ્રયત્ન કર્યો છે.
નાટકનું નામ જ “ ૩ત્તાઘરાઘવનટમ્' છે, માથી રૂપકને આ નાટક પ્રકાર છે, જે સ્વય ૫છુ છે. ઉપરાંત નાટકમાં રામસીતાના પ્રસંગમાં પરીક્ષ શૃંગાર સાથે વિદૂષકને પાત્ર દ્વારા હાસ્યરસ અને યુદ્ધના પ્રસંગોમાં કે વર્ણનમાં વીરરસ ઉત્પન્ન કર્યો છે. દ્વારકામાં જ મનમંદિરમાં આ નાટક ભવાયું, એ જ નાટકની અભિનેતા દર્શાવે છે. આમ આ નાટક રામકથા પર આધારૂં નાટકોમાં અનેખું મૂલ્ય ધરાવે છે, એમ કહી શકાય અને નાટકકારનું અમૂલ્ય પ્રદાન ગણી શકાય.
For Private and Personal Use Only