________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાશ્વતી સેન
વતન ગૌડદેશ છે જે અત્યારનું બંગાળ હોઈ શકે. નાટકની શરૂઆતમાં નાન્દીક પછી નાટકમાં શંખધ્વનિ સંભળાય છે. બંગાળમાં એવી પ્રથા છે કે કોઈપણ શુભ પ્રસંગે શંખનાદ કરવામાં આવે છે. હરિહર ૧૩મા સૈકાની શરૂઆતના થોડાં વર્ષો ગુજરાત આવીને રહ્યા. ત્યારબાદ કાશી ચાલ્યા ગયા. સુપ્રસિદ્ધ નૈષધરાજ શ્રી હર્ષના તેએા વંશજ હતા. એમના ગુજરાતમાં આવ્યા પછી જ “નૈષધચરિતમને ખૂબ પ્રસિદ્ધિ મળી, વર તુપાલ અને વિરધવલની પ્રશંસા કરતા કેટલાક છુટાછવાયા ગ્લૅકો સિવાય આજ સુધી એમની કોઈપણ કૃતિ પ્રાપ્ત થઈ નથી ખુદ “શંખપરાભવથાયોગ” પણ આજ સુધી વિદ્વાને માટે અજાણ હતું. મુનિશ્રી પૂણ્યવિજયજીએ અમદાવાદના દેવાસપાડા જ્ઞાનભંડાર'ની હસ્તપ્રત શેાધી કાઢી અને તેનું સંપાદન બી. જે. સાંડેસરાએ કર્યું. ગાયકવાડ આર એટલ સિરીઝ નં. ૧૪૮ માં પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા ૧૯૬૫માં તેનું પ્રકાશન થયું. હરિહર સાહિત્યિક ગુણે ધરાવતા હતા અને પ્રાંતષ્ઠિત વિદ્વાન હતા. તેઓ એક જ દિવસમાં પ્રબંધ લખી શકવા સમર્થ હતા.૫ વસ્તુપાલના સાહિત્યમંડળના બીજા કવિ સંમેશ્વર સાથે તેમને હરીફાઈ થતી. ગુજરાતમાં તેમનું આગમન થયા બાદ વસ્તુપાલ અને વીરધવલ દ્વારા એમને મહત્ત્વ અપાયું ત્યારે સોમેશ્વરને ઈર્ષા થતી અને પરિણામે સોમેશ્વરે હરિહરની અવગણના કરવા માંડી. આથી ગુમાથી પ્રેરાઈને હરહરે વિશિષ્ટ રીતે સેમેશ્વર પર બદલે લેવા માંડયં.૧ શંખપરાભવળ્યાગ ના છેલા લેક ભારતવાકયમાં આ દુર્ભાવને પડઘો પડે છેઃ
" सन्तापः पापकर्णेजपकपटकृतो माऽस्तु विद्वज्जनस्य" આમ, આ બધુ હોવા છતાં પાછળથી આ બંને કવિ મિત્રો બન્યા અને સેમે૨ હરિહરને કવનામ પાકસાશ : તરીકે નવાજ્યા.
૧૫ શ્લોક નં. ૬
૧૧ રાજશેખરસૂરિ, પ્રબંધકોષ, સં. જનવિજય, પ્ર. દિક્ષીત સીંધી જેન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન, પ્રથમ આવૃત્તિ. ૧૯૩૫, પૂ. ૫૯.
For Private and Personal Use Only