________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાગત પ્રવચન
માનનીય પ્રમુખશ્રી, આદરણીય મેડમ વાઇસ-ચાન્સેલર, માનનીય છે. માર્કડભાઈ, માનનીય છે. સંસતાંશુ યશશ્ચક, સામે બેઠેલા આદરણીય વડીલ વિદ્વાનો અને મિત્રો,
અમિતાભrs f r . આ વિદ્વાનોની પરિષદ બેઠી છે, અને મારી મર્યાદાઓ હું બરાબર સમજું છું અને એથી આ પ્રાવેશક સોધન કેવળ આ પરિસંવાદના કહેવાતા * નિદેશક’ (જે આજકથી વિશેષ કશું નથી)ની જ હેસિયતથી કરી રહ્યો છું. વસ્તુતઃ આ પરિસંવાદ તમારે જ છે. અમે-ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકરો-તે નિમિત્ત માત્ર છીએ.
ગુજરાતના સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન અંગે, ખરું જોતાં, આ બીજે પરિસંવાદ છે. પહેલે અવ્યકાવ્ય અને પરિસંવાદ, સંસ્કૃત સાહિત્ય અકાદમીના જ આર્થિક આશ્રયથી, બે વર્ષ પૂર્વે પાટણુમાં યોજાઈ ગયો હતો. આજે આપણે અત્યારે ગુજરાતના દસ્થ કાવ્ય-અર્થાત, રૂપક' સાહિત્યમાં પ્રદાન વિષયક પરિસંવાદને આરંભ કરવાના છીએ. આ બીજ પરિસંવાદના આજન માટે અકાદમી આ વખતે મધ્ય ગુજરાતમાં આવી અને એ માટે અમે ની મત્ત બની શકયા તેને અમને આનંદ છે. એરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું અને અમારા આ વિદ્યાકીય સાહસમાં સહયોગી બનવા બદલ આપ સૌને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
પરિસંવાદના આજનકાર્ય દરમ્યાન અનેક પ્રશ્નો દેખાય છે, અનેક દષ્ટિબિન્દુઓ ઉપસ્થિત થયાં છે અને મને આશા છે કે એમાંનાં ઘણાંખરાં આ પરિસંવાદના ત્રણ દિવસ સુધી ચાલનાર વિચારવિમર્શમાં કયાંક ને કયાંક છેડાશે, વિસ્તારાશે, ચર્ચાશે. અત્યારે તો હું એમને અછત ઉલેખ જ માત્ર કરવા ધારું છું.
પહેલા પ્રશ્ન છે : ગુજરાતનું સંસ્કૃત નાટક કેટલું જૂનું બીજ રાદમાં ગુજરાતને એનું પ્રથમ સંસ્કૃત નાટક ક્યારે મળ્યું ? તમને આપવામાં આવેલા ગુજરાતના સંસ્કૃત નાટકોની સૂચિમાં તે કાશ્મીરી કવિ બિહણનું ‘કર્ણસુન્દરી ' ગુજરાતમાં અને ગુજરાતના કથાવસ્તુ પર
Oાયાય', પૃ. ૩૪, અંક-1,
ટીવી , વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૭, p. ix-xi.
* નિયામક, માધ્યવિદ્યા મંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only