________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
viji
ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાનઃ પરિસંવાદને કાર્યક્રમ
૩
જતીન પંડયા : શ્રી જનકશંકર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકો : એક પરિચય નીના ભાવનગરી : કી ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા : સંસ્કૃત રૂપકક્ષેત્રે પ્રદાન વેતા પ્રજાપતિ : શ્રી મુળશંકર યાજ્ઞિકનાં નાટકો : એક અભ્યાસ. રમણલાલ ડી. પાઠક: પૂજાલાલનાં બાળનાટકો.
૬
સમાપન બેઠક
બુધવાર, ૧૮ ડિસેમ્બર, ૧૯૯૬ સ્થળ: વ્યાખ્યાન ખંડ, બડા સંસ્કૃત મહાવિદ્યાલય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. સમય : ૪.૪૫ (બપોરે) અધ્યક્ષ પ્રો. ડો. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા (ભૂતપૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) પ્રતિભાવ: પ્રો. આર. પી. મહેતા
ડૉ. અરવિંદ જોષી
ડો. વિજયા પંકમાં આભાર વિાંધઃ છે. ડૉ. રાજેન્દ્ર નાણાવટી નોંધ: પરિસંવાદમાં ઉપસ્થિત રહી લેખ વાંચ્યું પરંતુ પ્રકાશન માટે મોકલી શકયા નથી. સંમતિ છતાં પરિસંવાદમાં ઉપસ્થિત ન રહી શક્યા અને પ્રકાશન માટે લેખ પણ ન મોકલાવી શકયા. પરિસંવાદમાં ઉપસ્થિત ન રહી શક્યા પરંતુ પાછળથી પ્રકાશન માટે લેખ મેકલાશે. * ચંદ્રલેખા વિજયપ્રકરણ' વિશે કોઇનું વકતવ્ય પ્રાપ્ત ન થતાં ડૉ. વિજય પંખાએ આ નાટક વિશે લખવાની સંમતિ આપી તેથી અહીં તેમને લેખ પ્રગટ થાય છે.
For Private and Personal Use Only