________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૦
www.kobatirth.org
સુધીર દેસાઇ
શ્રીમદ્ આદિ દેવસૂરિના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય મુનિશ્રી રામભદ્રસૂરિએ આ પ્રકરણ ઇ. સ. ૧૧૮૪માં લખ્યું. આ કથા આ પહેલાં કલિકાલસર્વજ્ઞ હૅમચંદ્રસૂરિએ એમના યેાગશાસ્ત્રમાં લખી છે. એમાં પાન નં. ૧૪૦ ઉપર આ પ્રમાણે લખ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
k
ચારી કરવામાં પ્રવર્તનારના દાષા અને નિવૃત્ત થયેલાના ગુણા, દરેક દૃષ્ટાન્તથી સમાવે છે.
संबन्ध्यपि निगृह्येत, चौर्यान्मण्डिकवनृपेः ।
चौरोऽपि त्यक्तचौर्य: स्यात् स्वर्गभाग् रौहिणेयवत् ॥ ७२ ॥
ચારી કરવાથી સંબધી હૈાય તે પણુ રાજા વડે માડિક માફક પકડાય છે, અને ચાર છતાં ચારીને ત્યાગ કરનાર રૌહિણેયની માક સ્વસુખ ભોગવનાર થાય છે. બન્નેના સંપ્રદાયથી આવેલાં દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવાં.
મૂલદેવ અને મ`ડિક ચારની કથા : --
પહેલાં આ મૂલદેવ અને મડિક ચારની કથા આપી છે અને ત્યાર પછી પાન નં. ૧૫૨ ઉપર * રહિષ્ણેય ચેરની કથા ’ આપી છે. શ્રી રામભદ્રસૂરિએ આ કથા ઈ. સ. ૧૧૮૪માં લખી અને શ્રી ડેમચન્દ્રસૂરિ ઈ. સ. ૧૧૭૪માં કાળધમ પામ્યા. એટલે બન્ને એક જ સમયમાં હતા. શ્રી હેમચંદ્રસૃરિના ગ્રંથ યોગશાસ્ત્રમાં આ કથા ઠીક ઠીક વિસ્તારથી આપવામાં આવી છે, એટલે આ કથાને પ્રકરણમાં ફેરવવાની શ્રી રામભદ્રસૂરિને એવી તકલીફ નહીં પડી હોય. આ અને કૃતિઓને સાથે સાથે રાખી અભ્યાસ કરી શકાય.
વ્યાપારાશરામણ છે ભાઇએ યશાવીર અને અજયપાળે બધાવેલ આદીશ્વરના મંદિરમાં ‘ યાત્રોત્સવ ’ વખતે છ અંકવાળું આ પ્રકરણ ઇ. સ. ૧૨૦૦માં ભજવાયું હતું.
આ પ્રકરણનું કથાનક કાંઈક આ પ્રમાણે છે:
રાજગૃહના રાજા કોણિક અને મહાવીર સ્વામીના સમયની આ વાત છે. રાજગૃહની પાસે આવેલ વૈભારગિરિની ગુફામાં એક ચાર લેાહપુર અને તેની પત્ની રહિણી રહેતાં હતાં. આ ચાર ખૂબ જ ચાલાક હતેા. અંગે નગરમાં ત્રાસ ત્રાસ ફેલાવી દીધા હતા. એના મૃત્યુ વખતે એણે એના પુત્ર રોહિણ્યને પાસે ખેલાવી કહ્યું, ‘પુત્ર ! કયારેય મહાવીરની વાણી સાંભળીશ નહીં. ને તું મહાવીરની વાણી સાંભળીશ તેા તારે તારા આ ચેરીના વ્યવસાય છેાડી દેવા પડશે '. પુત્ર રૌહિણેયે પિતાને વચન આપ્યું કે એ કયારેય મહાવીરની વાણી નહીં સાંભળે.
રૌહિણૢય પણ ચોરીની કળામાં મહા પાવરધા હતા. પ્રાના માલ-સામાનની ક્રોઇ સલામતી રહી ન હતી. એની ચેરીમાં ધરેણાં, રોકડ, ઢોર-ઢાખર બધું જ આવી જતું.
For Private and Personal Use Only