SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યરા પ્રકૃત સુતદશ દ્રપ્રકQ અને મકરન્દના સંવાદ દ્વારા મિશ્ર ત્રિષ્ટભકમાં કવિએ એવી કલાત્મક અને ચિત્રાત્મક રીતે રજૂ કરી છે કે એમાં દેવસૂરિ-આયિકાની ઊક્તએ પ્રત્યક્ષ પાત્રરૂપે ખેલાતી હોય એવું લાગે. અહીં * શુદ્ધવિષ્ટભક ' કહ્યો છે. પરંતુ આ કાની ઉક્તિ પ્રાકૃતમાં હોવાથી મિશ્રવિક ભક છે. જિનશાસનના કર્યું ધાર દેવાચાર્યે પોતાને આજ્ઞા મળતાં જ સારા શુકન જોઈને શુભ મુ માં પ્રયાણુ કર્યું અને તાત્કાલિક વૈતાલિકને કુમુદચંદ્ર પાસે મેાકલી આપ્યા. ( અ-ર, મૃ. ૧૭ ) ખીજ બાજુએ વાદ કરવાને અધીરા બનેલા કુમુદચંદ્રને વાદ કરવા જવાની એટલી બધી ઉતાવળ છે કે તાડી અને અપશબ્દાપૂણુ ભાષામાં વૈતાલિક સાથે તે જૈનાગ્રણી વર્તે છે અને અપશુકન થતાં હોવા છતાં, પરિજને રસ્તામાં આડે સર્પ પસાર થતા બતાવવા છતાં તે આવનાર વિપત્તિ નથી. કુમુદચંદ્રે કહ્યું કે પરમેશ્વરના શિરના આભૂષણના દર્શન તે મંગલમય જ હાય એમ કહીને ઉતાવળથી સુખાસનમાં પ્રયાણ કરવાની આજ્ઞા કરે છે (પૃ. ૨૪ ), ૧૫ રાહુ-કેતુ અને પરિજનો સાથેના કુમુદચંદ્રના સૌંવાદમાં, વૈતાલિક-કુમુદચંદ્રના સંવાદ વગેરે પ્રસંગામાં કવિનું કૌશલ ભાવાત્મક કાવ્યસર્જનમાં જણુાય છે. કુમુદચંદ્રની પ્રશંસા સાંભળીને શ્રી દેવસૂરિને પશુ વ્યથા લાગે છે અને સ્વદેશહિતની ચિંતા થાય છે ( પૃ. ૯). માકિયસૂરિ અણુહિલપત્તનથી જયશ્રીશ્રમણુસંધ આશાપલ્લીય સ્થાનકમાં રહેતા શ્રીમદ્દુવાચાને આદેશ આપે છે કે, એ રીતે વ્યવસ્થત રજૂઆત કરીને વાદ–વિવાદનું વાતાવરણ ઊભું થયું છે. આ વાદના આરંભ કરવાનો આદેશ શ્રી વિજયસેનસૂરિએ જાહેરાતને પત્ર વાંચીને કર્યો હતા. ત્રીજા અંકમાં શ્રીકરણૢ મુદ્રાવ્યાપાર કરનાર ગાંોગલ મ’ત્રી, શ્રીપાલ વગેરે પરિગ્રહાદિ વર્ગ પ્રવેશીને એક બાજુએ ઊભા છે. એક બાજુએ કુમુદચંદ્ર અને બીજી બાજુએ દેવાચાય તેમના પરિવાર સાથે ઊભા છે. શાંખરશામિણ કુમુદચંદ્રના વ્યક્તિત્વનું વર્ચુન ચિત્રાત્મક કર્યું છે. સાધુ થાડ અને નાગદેવના સંવાદ (લે. ૧-૩)માં ભાલચંદ્ર, ગુણુચંદ્રાદિના નામેાલ્લેખ ઉપરાંત સિદ્ધરાજની નગરસમુદ્ધિ અને સભાની વ્યવસ્થાનું વણુ ન છે તેમાં શ્વેતાંબરધારી વૃતિની વેશભૂષાનુ વન ( ૩/૧૦ ) નાંધપાત્ર છે. આ સમયે વિજયસેન ઉપરાંત શીલાંકસૂરિ, વરોધર વગેરે હાજર હતા. ચતુર્થાં અંકના વિષ્ણુ ભકમાં પારિમાહક શ્રીપાલે (કદાચ કાટવાલ હશે ) પ્રવેશીને અણુ હલપત્તનના કિલ્લા પરથી અસ્તાચલ પર જતા સૂર્યને અને મર્કટને બતાવીને સખ્યાકાળના સમય થયા . હાવાથી આર{તા સમય સાચવવા માટે રાજમદિરમાં પોતે જાય છે એમ કહે છે અને ત્યાં ગાંગલે આવીને શું કહ્યું અને સિદ્ધરાજ રાજાએ શેા જવાબ આપ્યા તે જાણવાની ઉત્સુકતા પ્રગટ કરે છે. ઊંચે જોઇને પણ્યયાષિતાઓને સમૂહ, રાજમહેલ, નગરસમૃદ્ધિ, સમાજમાં લોકાની વિવિધતાનું તે વર્ણ ન કરે છે. આ વાદ સમયે વિજયસેન ઉપરાંત શીલાંકસૂર, યશેાધર, ગુણુચંદ્ર પણ ઉપસ્થિત હતા. કવિરાજ શ્રીપાલ અને દેવસૂરિના સવાદમાં જ રાત્રિ પડવાથી બધા જાય છે. For Private and Personal Use Only પાંચમ અંકના વિષ્ણુભકમાં કુમુદચંદ્રના પક્ષ વિજયી થાય એવું લગભગ લાગવા માંડયું છે. તેથી શ્વેતાંબર-જે રાજધમ હોવાથી તેનું વર્ચસ્વ પ્રબળ હોય તે તદન સ્વાભાવિક છે. તેને પરાજ્ય થાય તે ? એવી ચિંતાથી પ્રતીહાર દંડનાથ શીલાંકની ઉક્તિ શ્રીપાલને જણાવે છે, પર ંતુ શ્રીપાલ શ્વેતાંબરશાસનનું પતન જ અસભવિત છે એવું જણાવીને દૃઢ શ્રદ્ધા વ્યક્ત કરે છે. કુમુદચંદ્ર પાતાના મારથ પૂર્ણ થશે એવું માનીને હ વ્યક્ત કરે છે. (પૃ. ૪૩) રાખના
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy