SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભૂતિ વિકમ ભદ ધવલ ગૃહ આગળ પહોંચ્યા બાદ તે પાલખી સુખાસનમાંથી ઉતરીને મહેલ તરફ જાય છે. એમ બતાવ્યું છે. આ વાદમાં એકંદર સ્ત્રીના મોક્ષાધિકાર ઉપરાંત પિંડદાન, તીર્થસ્તાન, ગેનિંદા, ઇત્યાદિ વિષયોને શાસ્ત્રાર્થ થયા હતા. આ વાદમાં તાંત્રિક કે આભિચારિક પ્રયોગોને પણ આશ્રય લેવા હોવાનું સ્પષ્ટ છે. કુમુદચંદ્રના શિષ્ય દ્વારા દેવસૂરિના ગળામાં બોલવાની મુશ્કેલી થયેલી તે ગુરુકૃપાથી દૂર થયેલી.૧૧ આ પ્રકરણમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે-નામરાશિથી ગુર ત્રીજા કે ૧૧ ખાનીમાં હોય તો તે ભાગ્યશાળી કહેવાય એ સિદ્ધાંત રજૂ થયો છે-તૃતીવરાણોઃ સુnતૈરવાતે પૃ. ૫, ૧૭), શકુન શાસ્ત્ર (પૃ. ૧૭), આયુર્વેદ (પુ. ૨૧, ૨૫), કામશાસ્ત્ર (પૂ. ૨૯) ઈત્યાદિ અનેક શાસ્ત્રો ઉપરાંત બૌદ્ધ, યાયિક, સાંખ્ય, ચાવક, શૈવ ઇત્યાદિ સંપ્રદાયની વનકારી પણ રજૂ થઈ છે. પાંચ અંકમાં ૧૧૬ લોકો (પ્રાકૃતમાં બે–ો. ૮ પૃ. ૩ બે વાર નંબર) અને ઉત્તમ ગદ્યાત્મક સંવાદ પણ પ્રયોજાયા છે. તેમાં ઉત્તમ ગદ્ય (૫. ૨૮, ૪૦, ૪૯, ૫૮ વગેરે ) ઉપરાંત ઉત્તમ ધ્વનિમૂલક અલંકારો (૨-૩, ૨૨)ના પ્રગો પણ થયા છે. અર્ણોરાજની સભામાં ગુણચંદ્રને મુવવધ વિદ્યા આવડતી હતી. તેને ઉલ્લેખ (પૃ. ૨૫ ) આવે છે આ પરથી આભિચારિક પ્રગો જૈનધર્મમાં પ્રચલિત અને પ્રજાતા હોવાનું સ્પષ્ટ થાય છે.૧૨ આ પ્રકરણમાં પ્રયુક્ત યમક અને અનુપ્રાસ पीयुषप्रकृतावपि मथनातिशयाभियोगयोगेन । क्षीराम्भोधिगर्भ कि नाभवदविरलं गरलम् ।। કુમુ-(f) મઝગરિતો મન મનોરથgવીદ.....(T. ૨૦), ર૪ :સક્ષો મા; (पृ. २१ ), मकरन्द-एवमेतत् दृश्यते सुधासूतेरपि कंटकोट्टङ्कनकारिषु कमलेषु क्लमोपजनकत्वं (પૃ. ૧૫) અહીં અનુપ્રાસ અને વિરોધાભાસ એક સાથે પ્રયોજાયા છે. આ ઉપરાંત જ્ઞામમવરિત ( પૃ. ૯) જેવાં સ્વરૂપ યોગે, અવનવા શબ્દ, સંબોધનમાં વૈવિધ્ય વનિમલક પ્રયોજાયા છે. આમ કથાનક લાંબુ ન હોવા છતાં વિઠંભકોવાળા પાંચ અંકોવાળું પ્રકરણ છે. જો કે અંતે પુષ્પિકામાં તેને કવિએ “નાદ’ કહ્યું છે. તેમાં શાસ્ત્રાર્થ અથવા વાદની પૂર્વભૂમિકામાં શાસ્ત્રજ્ઞ વિદ્વદુર્યોની સભાવાળું દશ્ય આરંભે દર્શાવાયું છે તેવું જ વાતાવરણ વાદેના સંઘર્ષના અંતે ૧૧ p. . ૨૨, શ્લોક ૧૨૩; માલવણિયા દલસુખભાઈ, “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ', “હેમવા ઉગમય વિમર્શ', ગુજરાત સાહિત્ય અકાદમી (પ્રકા. ), ગાંધીનગર, ૧૯૯૦, પૃ. ૭૦. ૧૨ ક. વિ. ગુજ. અનુ. સર્ગ ૩, ૫. ૨૦૫. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy