SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર નાવટી પ્રો. ડૉ. .વન પંચાલને કાર્યને સંક્ષિપ્ત પરિચય છે. માકડ ભટ્ટ આપ્યા, અને સભાએ સદગતના માનમાં બે મિનિટ મૌન પાળી તેમને શેકપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પછી બેઠકને કાર્યક્રમ શરૂ થશે. નાણાવટીએ મહેમાનોનું સ્વાગત કર્યું. પછી પ્રા. મકડ ભટ્ટ દીપ પ્રગટાવી પરિસંવાદનું ઉદ્દઘાટન કર્યું. પિતાનાં ઉદ્દધ ટન પ્રવચન માં તેમણે ગુજરાતમાં નાટકોનું મંચન એક હજાર વર્ષોથી સતત ચાલતું આવ્યું છે, તથા આજે પણ પ્રો. ગોવર્ધન પંચાલ જેવાં ગુજરાતનાં નાટકાની અભિનયક્ષમતા તેમના શાસ્ત્રશુદ્ધ મંચન દ્વારા પ્રગટ અને સિદ્ધ કરવાના સમર્થ પ્રયાસ કરે છે તેમ બતાવી ગુજરાતમાં સંસ્કૃત નાટક, તેનું મંચન, તેની સતત પરંપરા, સાથે જ ભવાઈ જેવાં લેકનાટ્યસ્વરૂપના ઉદ્ભવ તથા સમૃદ્ધિ જેવા વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ વિષને સ્પર્શ કરતાં કરતાં ગુજરાતની સમૃદ્ધ નાટ્યપરંપરાનું એક સુંદર રેખાચિત્ર દોરી આપ્યું. પ્રો. માકડ ભટ્ટનું વકતવ્ય એમની પાસેથી લિખિત સ્વરૂપે મેળવવાના અને પ્રયાસ કરી જોયા, પરંતુ અમારા આગ્રહ કરતાં એમની વ્યસ્તતા વધારે બળવાન નીવડી છે તેથી એમને લેખ સામેલ કરી શકાયો નથી. પૂર્વ કુલપતિ શ્રીમતી પદ્માજીએ સંસ્કૃત ભાષા અને નાટક અંગેના પિતાના આકર્ષણ અને અહે ભાવને વ્યકત કરી પ્રાચ્યવિદ્યામંદિરના આ કાર્યની પ્રસંશા કરી તથા પરિસંવાદને સફળતા ઈરછા. અકાદમીના અધ્યક્ષ પ્રો ગૌતમ પટેલે અકાદમીનાં કાર્યો તથા કાર્યક્ષેત્રને આ છો ખ્યાલ આપી પરસંવાદની ભૂમિકા સ્પષ્ટ કરી આ આ જન માટે પ્રાચ્યવિદ્યા મંદિરને ધન્યવાદ તથા અભિનંદન આપ્યા. સંસ્કૃત અકાદમી વતી અકાદમીના ઉપમહામાત્ર પંડિત મેહુલ ભટ્ટ તથા પ્રાચ્યવિદ્યા મંદિર વતી પ્રો મુકુંદ વાડેકરે આભાર વિધિ કરી. ડો સિદ્ધાર્થ વાકણકરે કાર્યક્રમનું સંચાલન કર્યું. ઉદધાટન પછી ૧૦- ૫ થી ૧૨- પ તે જ સ્થાને પરસેવાની પ્રથમ બેઠક છે જઇ. બેઠકનો વિષય હતો “ઉપરૂપકો'. બેઠકનાં અધ્યક્ષ હતાં . પારુલ શાહ (ભૂતપૂર્વ ડીન, પરફેસિંગ આટ ફેકલ્ટી) અને સંજક હતાં પાચ્યવિદ્યા મંદિરના ડે. ઉષાબેન બ્રહ્મચારી. આ બેઠકમાં ગરબા, રાસ, ભવાઈ અને ઉપરૂપકોનું સ્વરૂપ એ વિષ પર ચાર નિબંધે જ થયા. પિરના ભજન બાદ પરિસંવાદની બીજી બેઠક બપોરે ત્રણ કલાં ત્યાં પાસે જ બરાડા સંકુલ મહાવિદ્યાલયમાં યોજાઈ. વિષય હતા: રૂપકના સિદ્ધાંત તેમ જ સામાન્ય લક્ષણો. પ્રો. તપસ્વી નાન્દી (ગુ. યુ.ના નિવૃત્ત સંસ્કૃત વિભાગાધ્યક્ષ) આ બેઠકને અધ્યક્ષ હતા, સંજક હતાં પ્રારા વિદ્યા મંદિરનાં ડે. વેતા પ્રજાપતિ. કાવવાનુશાસનમાં રૂપકવિચાર, ગુજરાતનાં નાટ્યકારોનાં વિશિષ્ટ લક્ષ, સમસ્યાઓ, તેમની સમક્ષના પડકારે, ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને, ગુજરાતનાં સંસ્કૃત નાટકો : ગુજરાતી અનુવાદો અને બિલ્ડણનું ‘કર્ણસુંદરી' વગેરે વિષ પર આ બેઠકમાં સાતેક નિબંધો વંચાયા. તા. ૧૭ ડિસેમ્બર ૧૯૯૬ના બીજા દિવસની સવાર તથા બપોરની બંને બેઠકો પ્રાચ્યવિદ્યા મંદિરના વિષણુપુરા વિભાગના ખંડમાં યોજાઈ. બંને બેઠકો મધ્યકાલીન સંત નાટકો વિશે હતી. બંને બેઠકોના અવક્ષે હતા આટસ ફેકલ્ટીના ભૂતપૂર્વ સંસ્કૃત વિભાગાધા અને પ્રાય For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy