________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક
ગુજરાત રાજ સંસ્કૃત સાહિત્ય અકાદમી ૧૯૯૪માં વાયત્ત સંથારૂપે સરવેમાં આવી. રાજયમાં સંસ્કૃત ભાષા તથા સાહિત્યના અભ્યાસ, સંવર્ધન, સંપ તથા સંસ્કૃત પ્રત્યે લોકરુ ચ જગાડવાના આશયથી આ અકાદમીની સ્થાપના કરાઈ છે.
આ આશયની પ્રતિ અર્થે અકાદમી રાજ્યમાં વિવિધ સ્થાનેએ સંસ્કૃત વિષયક વિદ્વાન વ્યાખ્યાને, પરિસંવાદ કાર્ય શાળાઓ, ગ્ય પ્રશિષ્ટ પ્રથાનાં તેમજ લોક પુસ્તિકાઓનાં પ્રકાશને, સંશોધન-સામથકનું પ્રકાશન, પ્રકાશમાં આર્થિક સહાય સર્જાતા સંસ્કૃત અને સંત વિશેના સાહિત્યને ઉજન, નવસર્જિત ઉત્તમ સાહિત્યને પુરસ્કારે, વિદ્વાનોના તેમજ પ્રાચીન પદ્ધતિના પંડિતેનાં સન્માન અને પુરસ્કાર, કોઠ વિધાર્થીઓને પુરસ્કાર વગેરે અનેક પ્રકારના કાર્યક્રમ હાથ ધરે છે. પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કન અકાદમીએ 'જયમાં તથા રાજ્ય બહાર ૫ પાનાની ખ્યાતિસુવાસ પ્રસરાવી છે,
સંકળ સાહિત્ય અકાદમીના પૂ આર્થિક સહેગથી વડોદરાની . સ. યુનિ. સાથે સંતાન પ્રાયવદ્યા એના ઉચ્ચતર સંશોધનની વિશ્વવિખ્યાત સંસ્થા પ્રાયવિદ્યા મંદિર ( Oriental Institute ) દ્વારા તા. ૧૬-૧૧-૧૮ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસે માં “ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાન” (Contribution of Gujarat to Sanskrit Rupaka Literature ) એ વિષય પર એક ત્રિદિવસીય રાજ્ય કક્ષાને પરિસંવાદ યોજવામાં આવ્યું હતું. “ ગુજરાતનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન” અંગે અકાદમીના જ આશ્રયથી એક પરિસંવાદ એ અગાઉ પાટણમાં એ જઈ શકે છે અને તેમાં મહાકાવ્ય-ગદ્યકથાઓ-કાવ્યશાસ્ત્ર વગેરે શ્રવ્ય કાવ્યનાં ક્ષેત્રોમાં સંસ્કૃતના પદાન અંગેનાં શોધપત્રો-અભ્યાસલેખે રજુ થઈ ગયાં હતાં. એ રીતે દશ્યકાવ્યમાં પ્રદાન અગેને આ પરિસંવાદ બીજો અને પૂરક પ્રકારને ગણાય.
પરિસંવાદના પહેલા દિવસે ગામવાર, તા. ૧૬-૧૨-૯૬ના રોજ સવારે ૯.-1 ૧૨ કલાકે આર્ટસ ફેકલ્ટીના ઇતિહાસ વિભાગના સેમિનાર રૂમમાં પરિસંવાદની ઉદ્દઘાટન બેઠક યોજાઈ ઉદઘાટક ના પ્રખ્યાત નાટ્યકાર, અભિનેતા, નાટ્યવિદ પ્રો. માકડ ભટ્ટ. મ. સ. યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ શ્રીમતી પદ્મા રામચંદ્રન અતિથિવિશેષપદે હતા અને પ્રમુખપદે હતા અકાદમીના અધ્યક્ષ ડો. ગૌતમ પટેલ. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકબંધુઓના વેદપાઠથી મંગલ આર ભ થયા પછી સૌ પ્રથમ પરિસંવાદના સંયોજક પ્રો. રાજેન્દ્ર નાણાવટીની વિનંતીથી થોડાક જ સમય પર અકસ્માત અવસાન પામેલા પ્રાચીન રંગમંચના નિષ્ણાત વિશ્વવિદ્યુત અભ્યાસી
* સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૯૭, n, i-iv,
* નિયામક, માધ્યવિદ્યા મંદિર, મ સ વિશ્વવિદ્યાલય, વડોદરા
For Private and Personal Use Only