________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અચાવો ન
કહે છે, “ ‘ પૂર્વાલાપ'માં પ્રકટ થયેલી રચનાઓમાં જ તેમનું જીવનકાર્ય પૂરુ થઈ જાય છે. અને એમાં પણ કેટલું બધું કાવ્ય છે ? '' ખીજી બાજુ કાન્ત વિશેના લખાણમાં તે સુન્દરના આ શબ્દોને સમર્થિત કરે છે: “ પોતાના વિપુલ કાવ્યસર્જનમાંથી કાંતે ઉચ્ચકક્ષાની અમુક કૃતિઓને જ સંગ્રહમાં મૂકી અને કાંતની પોતે પસંદ કરેલી કૃતિઓમાંથી એકે સામે આંગળી ચીંધી શકાય તેમ નથી. ” બંને વિધાન વચ્ચે કટલે વિરોધ છે! મ’દામાલા ', ‘ અસૂર્ય લેક ’ અને ‘પરલોકે પત્ર’ પરના પરિચયલેખા સતપક બન્યા છે.
ગુજરાતી વિભાગ
આર્ટસ કૉલેજ, વ્યારા, જિ. સુરત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથા ખંડનું મથાળું છેઃ ‘ સર્જ કર્તા : ઝાઝાં ટાંચણુ, ઘેાડા વિચાર ' ૧૩૨ પાનાં રકતાં આ છૂટક ટાંચણા રસપૂર્ણ વાંચન પૂરું પાડે છે. લેખકની બહુશ્રુતતાના પરિચય આપતી આ સામગ્રી અવનવી માહિતી અને વિચારાથી આકર્ષે છે.
વૈવિધ્યપૂર્ણ સામગ્રી ધરાવતા આ ગ્રંથ એ પ્રશ્નનેા જગાડે છે; પુસ્તકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું-કૃતિલક્ષી રીતે ? લખાણના હેતુને ધ્યાનમાં રાખીને? પ્રથમ દૃષ્ટિએ એમાં કેટલીક મર્યાદા એ-અપૂણું તાએ મળી આવે. એકસૂત્રતા-સધનતા-પૂર્ણતાના અભાવ વરતાય. ખીછ દૃષ્ટિએ એ રસપૂણું વાચનસામગ્રી પૂરી પાડે, એની ગરાગિતા મનને જીતી લે અને કૃતિ-કર્તાસાહિત્ય પ્રત્યે વિશિષ્ટ દૃષ્ટિકોથી જોવા માટે વાચકને અભિમુખ કરે.
..
મ્ય
અમારી લાખેણી જાત્રા :-લેખક : ગગાદાસ - પ્રાગજી મહેતા, પ્ર, હેમત એમ. કુસુમ પ્રકાશન, ૬૧ એ, નારાયણુનગર સાસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૨૧૪, મૂલ્ય રૂ. ૬૦/-.
શાહ,
યાદદાસ્ત છેતરામણી ને ભ્રમ પેદા કરનારી છે, સવારે બનેલે પ્રસંગ સાંજે યાદ આવતું નથી તો વર્ષા પહેલા બનેલી કોઈ ઘટના તેની પૂરી વિગતે સ્મૃતિપટ ઉપર છવાઇ જાય છે. આવી તરંગી ને કોટાબાજ યાદદાસ્તના સથવારે લખનાર પોતાને થયેલ અનુભવાની વાતેાનું અહી હળવાશથી આલેખન કરવા ધારે છે' પુસ્તકના છેલ્લા પૂંઠા પર લખાયેલા લેખકના આ શબ્દ પુસ્તકના પરિચાયક બની રહે છે.
દક્ષા વ્યાસ
For Private and Personal Use Only
વિવધ અવતરણ અને લેખકની કક્ષિત ‘ માંડ્યો મેર ને પૂર્યા સિ`દાર ' જેવા શો કથી આરભાતા આ ગ્રંથ અનેકવિધ વિષયાને આવરી લે છે. તે પ્રકરણાને અપાયેલાં લખાપૂર્વકના શીર્ષકો પણ્ એટલા જ આકર્ષક લાગે છે જેટલી અંદરની સામગ્રી. જેમ કે ‘ સકેલું તે ધમકે રૂડી ધુધરી, ઉખેલું ત્યાં ટહુકે ઝીણા માર રે,’ ‘આંખલડીમાં અષાઢની હેલી છે, હૈયામાં પ્રેમ રગની શૈલી છે' વગેરે.
પુસ્તકમાં લેખકે લેાકકથા, દંતકથા, કાવ્યપ`ક્તિઓ, ફિલ્મના પ્રસંગો, વિદેશ પ્રવાસની વાત તથા અનુભવેા દર્શાવીને સામગ્રીના રસથાળ પીરસ્યો છે. પોતાને કાઇક ન મળતી વિગતેની બહુ નિખાલસતાથી કબૂલાત પણ કરી છે. દા. ત. ...આ બનાવ કયારે બન્યું એની તૈાંધ