________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૩
જયંત ઉમરેક્રિયા
મળતી નથી કે લોકજીભે પણ સચવાઈ નથી, ” ( પૃ. ૫૦ ) તા ઘણી જગ્યાએ લખાયેલાં વાક્યો લેખકની તત્ત્વચિંતક દિને પણ પરિચય કરાવી જાય છે. દા. ત. ‘ ઉદ્દન વન અધુ મગજ ને સભ્ય. આચારવિચાર, કોઈ પણ દેશની પ્રશ્ન માટે નીચુ જોવરામણું રેવા છે. ” (પૃ. ૧૯૩)
માનવમનના વિવધ પાસાંઓનું લેખકે ઝીણી ઝીણી વિગત દ્વારા સચોટ વહન કર્યું છે. વર્ષો પહેલા પાતે જ્ઞેયેલી ફિલ્મ GASLIGHT ના એક દશ્યનું બહુ ટૂંકમાં વર્ણન કરીને લેખક સરસ વિધાન કરે છે. “ ગમતી ચીજ પારકાની હૈહેવા છતાં પોતાની કરી લેવાની સ્વાથી વૃત્ત માનવીને કુટિલ અને હેવાન બનાવે છે...માનવીની ખલિયત તા સચ્ચાઈની જ રહી છે. કોઈ અજ્ઞાત ભ્રમિત વૃત્તિ જ માનવીને ન કરવાના કૃત્યો કરવા પ્રેરે છે ” (પૃ. ૧૨૬ ) તા કેટલીક ભૂતકાલીન ઘટનાએ પર અનુમા દ્વારા લેખક નવીન પ્રકાશ પાથરે છે. દા. ત. પૃ. ૧૨૯ પર અપાયેલી કલાપીના મૃત્યુ વિશેની નોંધ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે
સત્તાની સામારી દરેક ક્ષેત્રમાં ધ્રુવી ચાલી રહી છે તેની વાત કરતાં લેખક કહે છે કે * વૈનિયાઓ સત્તા પર હોય છે. તેટલા પૂરતા તેઓના આળ વરરાજા જેવા થાય છે. '' ( પૂ. ૮ ) કવિ કલાપીનાં ભીન્ન પની રોભના સાથેના કવિના પ્રશ્નકિસ્સાની વાત કરતાં લેખક કહે છે “ રાજ એટલે સત્તા, દોલત અને મનમાં આવે તેનું ભૂંડું કરવાની શક્તિ, ' પુસ્તકમાં લોકગીત પર બાધારિત કા‚પક્તિ દ્વારા લેખકે સરસ પ્રસંગો દર્શાવ્યા છે. “ તનનાં કરતા મનનાં કજોડાં સ`સારમાં હોળી ચાંપે છે.” પ્રકરણમાં અપાયેલું કજોડાનું ગીત નક્કર વાસ્તવિકતાને અનુમાદન આપે છે.
કાચીમાં કકડી ને ઘાટીમાં પાણી નાના વર નવરાવવા બેઠી, સમડી ગઇ તાણી
ઘડિયામાં ઘાલી હું તો ફેરા ફરી ચાર રેાટલા ઘડવા બેસું ત્યારે ચાનકી માગે બ દઈને ટીકા મારું મારા હૈયામાં વાગે
પોતાના પતિ ભલે નાનો રહ્યો પરંતુ પતિના દુઃખને પતાનું દુઃખ સમજનાર માં ભારતીય નારીના દર્શન થાય છે.
કાનાકુવર, હવે તો માથા સખળાં રાખો " પ્રકષ્ણુમાં—
સાથે સીસમને કિયા ગ
પીલુડીના પાયા
મારા દાદાના ખેતરમાં કઇ કાડાલા ઘઉં વાવ્યા.
જેવા લોકગીતનું રસદર્શન કરાવીને પ્રકરણને તે ગાંડા બની ગયેલા કાનાનો અને ગાંડી ભાઇને મા પ્રસગ આલેખ્યું છે.
For Private and Personal Use Only