________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીજા કવિ “કુસુમાકર કૃત અમર બાંધી મહાકાવ્ય “મહાત્માયન'
એના પરિણામે બન્યું
અહા ! આજ શું મુક્તિયજ્ઞ
દાવાનળ આનંદ-મન. લેકશક્તિને આવ્યો છું આજે ભક્તિ જવાળ, પ્રાણુશક્તિ અનાસક્તિને આ શું દિવ્ય જવાળ, અમે અમારાં રકતે સીંચશું, ભારત શક્તિબાગ
દેશ આદેશ ” યુવકયુવતીનું અંતર એક જ બાંગ. અને લેકવરમાં ઊગી નીકળ્યું
આજે જાનફેસાનીનું મંગલ મુક્તિપર્વ, આજ સરફરોશી તમન્ના મંગલ શક્તિ પર્વ
ઝાલે પ્રભુ અમારા હાથ,
આજે પ્રભુ અમારી સાથ. એથી ભારત ક્રાંતિજવાળામાં સપડાયું –
હિંદ તે અરવિંદસમું ત્યાં ભડભડ, બળ–સળગે, ઘર ઘર જાગ્યા, જલસ્થળ જાગ્યા, ઠેર ઠેર સળગ્યો,
આ શી ચળવળ, આ શી સળવળ પિર પર સળગે. અને કવિ ઉચ્ચારે છે–
કરાલ કાલે બ્રિટનને શું વિષાકરા પાયા! બાજીગરને પણ બાજીગર તું તે વિશ્વરાયા ! કરેને યા મરેંગે ક્યાંથી ના આવતા ?
ઈકિલાબ ઝિંદાબાદ' કયાંથી સાદ આવતે ? અને–
બ્રિટીશ સિંહ છંછેડાયો પણ અરે થયે શું બુદ્ધો?
બ્રિટીશ સિંહ ધુંધવા બુદ્દો પંજે થયે શું બુદ્દો? આમ છતાં ય એણે નિર્ણય કર્યો–
ચખાડે હિંદને લાઠીસ્વાદ,
ચખાડે હિંદને ગોળી સ્વાદ. એટલે સંધર્ષ મચી પો–
રામનવમી દેખવા હિંદ કૃતનિશ્ચય રાવણનવમી નાદ તે બ્રિટન કૃતનિશ્ચય
For Private and Personal Use Only