________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધીભક્ત કવિ “કુસુમાકર કૃત અપ્રગટ માંથી મહાકાવ્ય “મહાત્માયન'
૧૧
ગાંધીજીના કુમકુમ પદે...
દે ઘર્ષ જયવિજય તે મુક્તિને શું ગજાવે !
ગાંધીજીની હદય-કવિતા-હર્ષશ્રી વેરતી શું ગાંધીજીને હદય સવિતા લમી રશ્મિ શું રેડે! ગાજે કેવો પદ પદ લસે, મુક્તિ સંગ્રામ માર્ગ,
માગે માર્ગે અમૃતદીવડા દીપતા 'તા સજાગ, અને ગાંધીજીની વાણી માટે કવિ કહે છે—
આ મીઠે તે જનમનવને મુક્તિની લ્હાણલીલા, ગાંધીવાણુ હસતી હસતી મુક્તિ કલ્યાણ લીલા, ગાંધીવાણી વિમલ સરલે કોકિલા કૂજતી 'તા, મુકિતમં સુરભિ શુ ઝીલતા મુક્તિનાદ, ગાંધીચે નિમકકુચ કે ઇશ કેરા પ્રસાદ, વેરાયે ને પથ પથિકને, ગાંધીવાણી વિનેદ,
એ તે જાણે પ્રમુદિત પળે મુક્તિ શ્રીધી પ્રમોદ, અને ગાંધીમંત્ર એટલે—
ગીતામંત્રો પરમ મુદિત, આસુરી જીવવાના ગીતાતંત્રે ગહનમનને જીવને જીતવાના સ્વMાજ્યોતિ અમલ મૂકતાં, જીવને સત્ય જ્યોતિ,
સત્યતિ પ્રકટ કરતા જીવને સ્વપ્નતિ . કવિને “ગાંધી લાગે વિરાટ' કેમકે
જાગ્યા કેવા યુગયુગ તણી નીંદથી કલેક
આલેકશ્રી પુનિત પ્રકટે ગાંધીજી પુણ્યક, અંતમા, દાંડીકચ અંગે કવિવિધાન છે—
દીવાદાંડી પુનિત પગલાં જ્યોતિની ભવ્ય દાંડી, મુક્તિમાર્ગે વિજયધ્વજની તેજની દિવ્ય દાંડી, શક્તિમાર્ગે અમૃતનિધિની શક્તિની ભવ્ય દાંડી ક્રાંતિકારી વિજયકૂચની શાંતિની દિવ્ય દાંડી. એવારા આ અમૃતનિધિના તીર્થયાત્રા શુ દાંડી! અપ રહેતી નિમક કણમાં મુક્તિયાત્રા શું દાંડી ! ગાઈ રહેશે અમરનારની વીરગાથા શુ દાંડી!. મુક્તિમાર્ગે અમરકુચના ભવ્ય ભાથા શું દાંડી !
For Private and Personal Use Only