________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માસ્તર (મરમ) એ લેકનાથ ગાંધીજી
તેફાની સાગરમાં ઝૂઝે ગાંધીજીનું કાળજુ કુંજે
પાપ અને દંભે શું ધ્રુજે, ગાંધીગીતા જીવન ગુંજે. પણું--
લેક લેક તણે એને, સાચો હૃદય સાથ છે. એટલે જ–
વિપ્લવની આ દીવાદાંડી અભત્સવની દીવાદાંડી, લોકજાગૃતિ દીવાદાંડી, લેકચેતના દીવાદાંડી, ગાંધીજીની પ્રીવાદાંડી અગ્નિઝાળે દીવાદાંડી, ગાંધીજીને હૈડે જ્વાળ, ધરે દેશને દીપકકાળ. લેકનૌકા તણા સાચા ગાંધીજી કર્ણધાર છે,
ભાવિના પડદા કેરા ગાંધીજી સુત્રધાર છે. અને ત્યારની ગાંધીજીની છબી–
કલાસ જેવા જ દુર્ધ ગાંધીજી કાલાબ્ધિ જેવા વળી ઉગ્ર ગાંધીજી.
પુ૫ શા કોમળા ગાંધી, વજકઠોર વાણીથી,
પ્રજાના પ્રાણમાંહીં શું, પુરી રહે નવચેતના. અને દાંડીકઅર્થાત કલ્યાણયાત્રા નીકળી
પ્રાતઃ કાલે પ્રથમ પ્રહર મુક્તિસ્વાતંત્ર્યપર્વ, જાગ્યું વિશ્વ કિરણે કિરણે વેરતું ગીત ગુંજ, ગાંધી જાણે મુદત ધપતે પ્રેમ આનંદ કુંજ,
વાણી મહેર્યા પુલક પુલકે સાત્વિકે મુક્તિ પર્વ ને આવી છે ગાંધીજીની મનોદશા–
છેઠું ગૃહતણી બધી આ સંલું માયા, મેં તે સેંપી દીધી છે પ્રભુને યજ્ઞ અથે જ કાયા, હારે તે છે પ્રભુચરણમાં મોંઘી આ એક અદ્ધિ
સ્વાતંત્ર્યશ્રી ચપટી નિમકે માનતે કાર્યસિદ્ધિ. અને ત્યારનું વાતાવરણ–
જાણે ઝારી, અમૃતની પદે, મુક્તિ ઐશ્વર્ય પ્રેરે, મુક્તિગાને કિલકિલ રવે ભવ્ય ઉત્સાહ વેરે, કેવું વાતાવરણ કર્યું, દિવ્ય આનંદ ધારા,
For Private and Personal Use Only