________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધાંત કવિ “કુસુમાકર' કત અપ્રમત માંથી મહાકાવ્ય “મહાત્મયન’
એ કુચના કારણમાં કવિ કહે છે –
મીઠે મોળે, દેશની કીધી ઝાંખી મીઠે મળે, દેશ રહે કેમ સાંખી? મીઠું મીઠું, દેશમાં સત્ત્વ તત્ત્વ મીઠાવાંછું એ મમત્વે સમત્વ.
આઝાદીનું શું મીઠું છે, સાચું ભાવપ્રતીક એ, આબાદીનું શું મીઠું છે, સાચું ભાવપ્રતીક એ.
મીઠા માટે, મારી ટહેલ, મીઠાને ખાંડાને ખેલ. દરિદ્રનારાયણની રોટી, મીઠે મોળી શું ચાટ જ ચેરી
કાળજ ગાંધીનું વિધાયું અમર ચિત્ર શું ચીરાયું! અને ગાંધીજીની હાકલ થઈ–
વિદેશી લાજ લૂંટ છે, શા નિમકહરામ છે, જાગ હિંદ સુપુત્રો, સૌ નિમકહલાલ રે.
પછી ગાંધીજીની કૂચ આરંભાઈ
ગાંધી ચા વજીકઠોર હૈયાં, ગાંધી સાથે કોમળે પુછપહે, ગાંધી હૈયે, કુટી લાવાની સેર, હાવા હાવા અનિના ઠેરઠેર. ઉરાડે અગ્નિની છોળા, ચેતનાના ચિરાગ એ.
એના પરિણામે જનતા જાગી ઊઠીજાગી આ શુ પ્રકૃતિનીંદમાંથી, જાગી ઊઠી પ્રવૃત્તિ લોકહૈયે ! ખૂણે ખૂણે લોકહૈ શું ક્ષોભ ખૂણે ખૂણે દેશહેડે શું ક્ષોભ ! ખૂણે ખૂણે ભારતે ક્ષોભક્ષોભ, ઉડી ઊઠી આરતે ક્ષોભક્ષોભ
દુનિયા આખી ડોલે છે, ડોલે છે ને દિપાલ ?
કાલ કરાલ જાગે ને કાલાગ્નિ ઊઠી જવાય શું? કાંતિમૂર્તિ–ગાંધીજી શાંતિમૂર્તિ, શાંતિભૂતિ ગાંધીજી ક્રાંતિમૂર્તિ! અમોધીને આજ ઊઠો છે ક્રોધ ગાંધી માટે કાયદાનો વિરોધ
લેકે લકે તણા નિર્મા, પ્રભુએ ભૂમિ સાગર સાગરે અગરે આજે ગાંધીજી કીમિયાગર.
અને
લકશ્રી છે કાયદે સર્વ કેન્દ્ર, સત્યે લાખે ગાંધીજી માનવેન્દ્ર અંગ્રેજોનાં કાળજાં કંપી રહેતાં ના જોયું તે આજ એ ચશ્ન ખેતાં.
For Private and Personal Use Only