SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાસ્ત્રપરાવત કે કવિ બાણભટ્ટ ૩.૨ આ ‘સભાન પ્રયત્ન ' છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે તેના સમર્થનમાં અમે આ જ યતુ ઉચ્છ્વાસના આરભે મૂકેલા શ્લોકો તરફ અ'ગુલિનિર્દેશ કરીએ છીએ. જેમકે, ત્યાં જણાવ્યું છે કે -- योगं स्वप्नेऽपि नेच्छन्ति कुर्वते न करग्रहम् । महान्तो नाममात्रेण भवन्ति पतयो भुवः || Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ' અર્થાત્~ ́ ( શત્રુ રાજાને જાસૂસ મેકલી વિષપાન કરાવવું વગેરે પ્રકારના ) ‘યોગ ’ કરવાનું જે સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી; જેએ પાણિગ્રહણ પણ કરતા નથી અને પ્રજા પાસેથી કરે પણ ઉઘરાવતા નથી તેવા મહાપુરુષો-રાજ્યવર્ધન અને હ-નામમાત્રથી ( ૪ ) પૃથ્વીના પતિ બની જાય છૅ, '' અહીં પણ રાજ્યવર્ધન હર્ષવર્ધનને તેમના નામ થકી જ~~શબ્દપ્રાદુર્ભાવથી જ-પૃથિવીત બની જતા કહ્યા છે. આમ સ્પષ્ટપણે કહી શકાય કે મહાકવિ બાણભટ્ટે પોતાના વ્યાકરણશાસ્ત્રય જ્ઞાનને કાવ્યદેહ આપ્યો છે-અર્થાત શાસ્ત્રને કાવ્યમાં પરાવર્તિત કર્યું છે. ૩. ૩ બાગુભટ્ટ કાવ્યની સંરચનામાં વ્યાકરણુશાસ્ત્રને આવા સીધે ઉપયોગ કર્યા હોવા પાછળનું પ્રેરક પરિબળ પણ ‘હરિત 'ના ત્રીા ઉચ્છ ્વાસમાં શબ્દબદ્ધ થયેલું જોવા મળે છે. જેમકે, ભાડુભટ્ટ જારે હવનને મળીને શરદઋતુમાં ધરે પાછા ફરે છે ત્યારે તેમને ગપતિ, આધાંત, તારાપતિ અને સ્વામલ-એ નામના ચાર પિતૃવ્યપુત્રો(કાકાના દીકરા ભાઈએ )એ હરિત સંભળાવવાની વિનંતી કરી છે. અર્થાત્ ભાણુભટ્ટના હષઁચરિત ના પ્રથમ શ્રોતૃવગ તે મુખ્યત્વે આ ચાર વ્યક્તિઓને બનેલે છે. આ ચારેયની ભેળખાણુ આપતાં કવિએ પોતે જ શ્લિષ્ટપદાવલીમાં કહ્યુ` છે— * · ગણુપતિ, અધિપતિ, તારાપતિ અને શ્યામલ એવા ચાર કાકાના પુત્રો-ભાઇએ કે જેમને વ્યાકરણમાં જેમ ( કાશિકા )–વૃત્તિ સુખાધ છે, જેમણે વાક્ય અર્થાત્ વાતિકાનું ગ્રહણુ કર્યું છે, ગુરુપદ અર્થાત્ દુર્ગંધ શબ્દના વિષયમાં જેમણે ‘ ન્યાસ 'તેા અભ્યાસ કર્યો છે, જે ( પરિભાષારૂપી ) ન્યાયતે જાણુનારા છે, સારી રીતે (વ્યાક્રિકૃત ) ‘ સંગ્રહ ' ગ્રન્થને અભ્યાસ કરીને જે ગુરુ બન્યા છે અને જેમને ‘ સાધુ ’(વ્યાકરણુસમ્મત ) શબ્દાનું જ્ઞાન થયેલું છે. તેવા; તેમની લેાકમાં પણ (ચિત્ત) વૃત્તિએ પ્રસન્ન છે, જેએ વાક્યનું ગ્રહણ કરનારા છે, ‘ગુરુ' પદે જેમને સ્થાપવામાં આવ્યા છે, જેએ ન્યાય ( સત્યાસત્યતા વિવેક )ને જાનારા છે, જે સત્કર્મોના સ‘ગ્રહ કરવાની ટેવથી મહાન બનેલા છે અને જેમને ‘સાધુ ' સજ્જન—એવા શબ્દ ( આબરુ ) પ્રાપ્ત થયેલ છે તેવા તે માર્કાવદાનભાઈ આ, કે જેમણે પહેલેથી જ ( બાણુ પાસે ‘હુ ચારત ' કહેવડાવવાના ) સંત નક્કી કરી રાખ્યા હતા તે જાણે કે વિક્ષુ (ભાણુને કંઈક કહેવાની ઇચ્છાવાળા ) હોય એમ પરસ્પરનાં મુખા જોવા લાગ્યા. ૧૫ For Private and Personal Use Only १५ गणपतिरधिपतिस्तारापति: श्यामल इति पितृव्यपुत्रा भ्रातरः, प्रसन्नवृत्तयो गृहीतवावयाः कृतगुरुपदन्यासाः न्यायवेदिनः सुकृतसंग्रहाभ्यासगुरवो लब्धसाधुशब्दा लोक इव व्याकरणेऽपि ..... महाविद्वांसः पूर्वमेव कृतसङ्गराः विवक्षवः... परस्परस्य मुखानि व्यलोकयन् ॥ ( हर्षचरितम्, નં. ના. પૃ. ૩૧-૪૦ ) સ્વા ૬
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy