________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસન્તકુમાર મ ભટ્ટ
પાાિંનએ તો વિદ્યાયોનિસન્થેમ્સ, । -----૨૨ે એવા ત્રીજા એક સૂત્રમાં žાર્યું છે કે ઋકારાન્ત વિદ્યાસમ્બન્ધવાચી અને ચેાનિસમ્બન્ધવાચી શબ્દની પરમાં આવેલી ષષ્ઠી વિક્તિને અલ્ફ્ ( સમાસ ) થાય છે. દા. ત. હોતુરસેવાથી1 અને હોતુ: પુત્રઃ ॥ અહીં હરદો ‘ પદમ’જરી’ટીકામાં જળુાવ્યું છે કે વિદ્યા' અને ‘ યાનિ' એ એમાંથી વિદ્યા વધુ અભ્યહિત-પૂજનીય–હાવાથી સૂત્રકારે તે શબ્દને પૂર્વ નિપાત કર્યા છે.૧૦
આમ બે પ્રકારના વશે! પાણિનિના સમયથી ચાલતા હોય એવું આ સૂત્રો દ્વારા જવા મળે છે. આ સૂત્રોના પ્રભાવ હેઠળ જ બાણભટ્ટ ‘ હર્ષ ચરિત 'નેા પ્રારંભ કરતા ડાય એવું સ્પષ્ટપણે જોવા મળે છે.
.
૨. ૨ કવિ બાણુભટ્ટ ‘હારત ' આખ્યાયિકાના આરંભે વંશ-વર્ણન કરવાના આશયથી, બ્રહ્મલાકથી વાત શરૂ કરે છે. બ્રહ્માની હાજરીમાં શાસ્ત્રગાષ્ઠિ કરતાં કરતાં સુલભકોપ દુર્વાસા મન્દપાલ નામના મુનિ જોડે કલડુ કરી બેસે છે. તેમણે ક્રોધાન્ય થઇ જવાતાં સામમન્ત્રને વિસ્વર પ્રાડ કર્યા. આથી બ્રહ્માની બાજુમાં બિરાજમાન સરસ્વતી મશ્કરીમાં હસી પડી. પરિણામ સ્પષ્ટ હતું'. દુર્વાસાએ સરસ્વતીના વિદ્યામદ ઉતારવા માટે શાપ આપ્યો કે ‘તું જા પૃથવી ઉપર ’, શાપ પામેલી સરસ્વતી, પોતાની સખી સાવિત્રીને સાથે લઇ ને પૃથિવીલાક ઉપર ઉતરી આવે છે (બ્રહ્માની કૃપાથી કે શાપ સરસ્વતીના પુત્રનું મુખદ ન કરવા સુધીની અવિધવાળા જ હતા). ત્યાં ચ્યવનના પુત્ર દુધીચ જોડે તે સમાગમમાં આવે છે. સરસ્વતી અને દધીચથી ' સારસ્વત ' નામના પુત્રને જન્મ થાય છે. સરસ્વતી સ્વ'માં પાછા ક્રૂરે છે. દધીચે પણ પુત્ર સારસ્વતને પોતાના એક પિતરા બ્રાહ્મણુ ભાઈની પત્ની અક્ષમાલાને સોંપી દીધેા; અને પોતે તપ કરવા વનમાં જતો રહ્યો. આ સમયે અક્ષમાલાએ પોતે પણ એક ‘ વત્સ ' નામના પુત્રને જન્મ આપ્યો હતા. આ વત્સની સાથે સાથે સારસ્વતનું સંવર્ધન થયું. સરસ્વતીદેવીની કૃપાથી સારસ્વતને વેદ-વેદાંગ સહિત સર્વ શાસ્ત્ર, કલા વગેરેનું જ્ઞાન સહજ પ્રાદુર્ભૂત થયું હતું. તે સબળુ` જ્ઞાન તેણે સહેાદર સમા ભ્રાતા વસમાં સફ્રાન્ત કર્યું. આ વત્સથી જે વાત્સ્યાયન વશના આરભ થયા તેમાં કાલક્રમે કુબેરથી પાશુપત, પાશુપતથા અપતિ, અપતિથી ચિત્રભાનુ અને ચિત્રભાનુથી બાણુનો જન્મ થયો. આમ કવિ બાણુભટ્ટ વિદ્યાવંશની દષ્ટિએ ‘ સારસ્વત ’ છે અને પિતૃવંશ પર’પરાની દષ્ટએ ‘વાત્સ્યાયન ' છે એમ જણાવીને પ્રથમ ઉચ્છવાસમાં પોતાના દ્વિવિધ વંશનુ વર્ચુન કરે છે.
'
વળી, શ્વેતા વિદ્યાયોનિસમ્બન્ધેશ્યઃ ૬-૨-૨૩ સૂત્રને સમજાવતાં ટીકાકાર હરદત્ત જે કહ્યું છેક દ્વિવિધ વંશમાંથી વધુ પ્રશસ્ત વંશ તો કંવદ્યાવ’શ જ છે; તેથી સૂત્રકારે ‘ વિદ્યા' શબ્દના જ પૂર્વમાં નિર્દેશ કર્યો છે. આ સ્પષ્ટતા મુજબ કવિ નાણભટ્ટે પણ પોતાના દ્વિવિધ વશમાંથી
१० विद्या च योनिश्च विद्यायोनी अर्ध्याहतत्वाद्विद्यायाः पूर्वनिपातः । तत्कृत सम्बन्धो येषां fद्यायोनिसम्बन्धाः | ( पदमञ्जरीतः ) - काशिकावृत्ति: ( पञ्चमो भाग: ), तारा पब्लीकेशन, યારાનસી, ૧૧૬૭ પૃ. ૨૬૧ અન્યથા વન્તર્ષિ।૨-૨-૨૨ સૂત્રથી દ્રન્દ્વ સમાસમાં પિ સ’જ્ઞાવાળા યોનિ શબ્દના પૂર્વ^નિપાત કરીને, યોનિયિષે એમ કરવું જોઈએ. પરં'તુ મસ્થર્જિતઃ ( પૂર્વમ્ ) । એવા વાર્ત્તિકથી અતિ -પૂજનીય અર્થવાળા શબ્દના પૂનિપાત કરવામાં આન્યા છે.
For Private and Personal Use Only