SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ સાર સી. શક્ય હ સાંખ્યદર્શનનું સ્વરૂપે --સાંખ્યદર્શીન વાસ્તવરાદી, જૈનવાદી અને બહુત્વવાદી છે. વસ્તુવાદી એ અર્થમાં કે તે પુરુષથી સ્વતંત્ર એવા વાસ્તવિક જગતની હસ્તીને સ્વીકારે છે. દ્વૈતવાદી એટલા માટે કે એકબીજાથી તદ્દન ભિન્ન, પૂર્ણ સ્વતંત્ર, એવાં એ સતવા-પુરુષ અને પ્રકૃતિને તે સ્વીકાર કરે છે અને બહુત્વવાદી એ અર્થમાં કે તે એક નહિ પણ અનેક પુરુષ છે એમ માને છે. સાંખ્યદશ ન એ આર્યાનું પ્રાચીનકાળનું પદાર્થ શાસ્ત્ર, Phisyics છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, સાંખ્યદર્શનની વિચાર કરવાની પદ્ધતિ વ્યવહારુ દષ્ટિએ સાચી છે, એમ સ્વીકાર્યા વિના વેદાંતીને પણ ચાલતું નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકૃતિનું સ્વરૂપ :—સત્ત્વ, રજસ અને તમસૂ એ ત્રણની સામ્યાવસ્થા તે પ્રકૃતિ, જ્યારે ગુણાની એ અવસ્થામાં ક્ષેાભ થાય અને વિષમ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સર્ગના આરંભ થાય છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણા અનુક્રમે સુખ, દુઃખ અને માહાત્મક છે. સત્ત્વ લઘુ અને પ્રકાશક છે, રજસ ચલ અને ઉપષ્ટભક છે, તે તમસ ગુરુ અને વરણુક છે. આમ પરસ્પર વિરોધી લક્ષણાવાળા આ ગુણ્ણાના ગુણધાનભાવને લઇને આખું સર્જન થાય છે. જેમ દીવામાં તેલ, વોટ અને જ્યેત પરસ્પર વિરોધી હોવા છતાં પરસ્પર સહકારથી કાર્ય કરે છે, અને દીવે પ્રકાશ આપે છે તે જ રીતે આ ગુણેનું કાર્ય પણ સમજવાનું છે, પ્રધાન અને તેનાં પરિણામોનું સ્વરૂપ યોગ્ય રીતે સમજતાં પહેલાં, સાંખ્યદર્શનમાં કાર્યકારણસબંધ કમ રીતે સમજવામાં આવ્યો છે તે જાણવું જરૂરી છે. સાંખ્ય સત્કાŚવાદમાં માને છે. કાય એની ઉત્પ{ત્ત પહેલાં પણ કારણમાં અસ્તિત્વ ધરાવે છે એવા મત તે સત્કાર્ય વાદ. આને માટે જુદી જુદી દલીલ આપવામાં આવે છે. જો કા ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ જ ન ધરાવતું . હાત તે એની ઉપત્ત જ ન થઈ શકે, ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય ઉત્પન્ન નથી થતું પણુ ચોકકસ કારણે જ કાર્યને ઉત્પન્ન કરે છે, એ દર્શાવે છે કે કાર્ય કારણમાં પણ અસ્તિત્વ ધરાવે છે. આમ કારણુ એટલે અનભવ્યક્ત અવસ્થામાં રહેલું કાર્ય, અર્થાત, કારણ અને કા વચ્ચે અવસ્થાભેદ જ છે, ખી દષ્ટએ જોતાં અને પરિણામવાદ કહેવાય છે. કારણુ કાર્યને રૂપે પરિણમે છે, માટી ઘડાને રૂપે પરિણમે છે, તે એનુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. આ વાદના સ્વીકાર કર્યા પછી પ્રકૃતિનું અસ્તિત્વ પુરવાર કરવું બહુ સરળ છે. આમ બધાં જ કાર્યો કારણમાં અનભિવ્યક્ત સ્વરૂપે રહેતાં હોવાથી બધાં જ તત્ત્વાનું એક મૂળ કારણુ સ્વીકારવુ જરૂરી છે, નહિ તે અનવસ્થાદેધ પ્રાપ્ત થાય, પ્રકૃતિનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે પાંચ દલીલ આપવામાં આવી છે. ભેદનુ, પરિમાણ, સમન્વય, શક્તિને લીધે થતી પ્રવૃત્તિ, કારણકા વિભાગ અને વૈશ્વરૂપ્યા અવિભાગ. પ્રકૃતિનાં પરિણામોમાં સૌથી પ્રથમ સ્થાન બુદ્ધિનું છે. અને એનુ` લક્ષણુ અધ્યવસાય છે. દ્ધિનાં સાત્ત્વિક અને સાત્ત્વિક રૂપ તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અશ્વ; જ્યારે રાગ અને અનશ્વય . For Private and Personal Use Only અને માટે મહત્ શબ્દ વાપર્યો છે તામસ એમ બે રૂપો છે. એનું તામસ રૂપ તે અધર્મ, અજ્ઞાન, બુદ્ધિ પછી આવે છે અહંકાર, જેને માટે ‘અભિમાન ' એવુડ લક્ષણ આપેલુ છે. એનાં પરિણામે, તે મનસ, દસ ઈન્દ્રિયા અને પાંચ તન્માત્રા. પાંચ મહાભૂત તે પાંચ ત-માત્રાનાં
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy