________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
આ બે કલેકની ટીકાના ચતુર્થકમાં કવિ લખે છે કે એમણે પોતે જ કલન્દિકાપ્રકાશ ઉપર એક લઘુ-વ્યાખ્યા શક ૧૭૬૯માં રચી હતી. પરંતુ જેમને વિશેષજ્ઞાન મેળવવાની ઈચ્છા છે એમના માટે આ “બુધાનદિની' નામની વ્યાખ્યા શક ૧૭૭૧માં લખી છે અને પછી અંતમાં પુષ્પિકામાં લખે છે –
१ नन्दाङ्गसप्तिक्षिति[ १७६९ ] शाके व्याख्या मयाकारि परं लघुः सा।
विशेषजिज्ञासुजनोपकारिणी कृता मयेयं वितता ततोऽन्या ॥४॥ २ भूभूधरक्षितिधरक्षिति १७७१ भिमिते शाके......सेयं समाप्तिमगमत् ॥ ७ ॥
पुष्पिका-इति श्री व्यासोपनामकस्य श्रीरामपादारविन्दमरन्दमिलिन्दस्य सोमनाथस्य कृती स्वकृतकलन्दिकाप्रकाशव्याख्यायां बुधानन्द(न्दि )नीसमाख्यायामुपवेदप्रकाशः॥ ४॥ पर्याप्ता चेयं बुधानन्दनीव्याख्या। संवत् १९०७ श्रावण वद्य ७ सप्तमी गुरुवासरे स्वयमलेखि सोमनाथेन चिरञ्जीवभागीरथपठनार्थम् । श्रीशिवाय गुरवे नमः । श्रीरामचन्द्राय नमः ॥ ६ ॥
આ અવતરણો પરથી આપણને એમના વંશવૃક્ષ વિષે જે માહિતી પ્રાપ્ત થાય છે તે આ अरे छे.
उद्धव व्यास
शम्भराम
ओडार
भोलानाथ
सोमनाथ
भागीरथ
रामवल्लभ ૫. રામવલ્લભ પાસેથી અને સ્વ. શ્રી. નીલકંઠ ગ. દેવભક્ત-(જે સિહોર હાઈસ્કૂલના હેડમાસ્તર હતાં)–પાસેથી ઉજજૈન નિવાસી સ્વ. શ્રી. નારાયણરાવ આઠલ્વેએ કવિ સોમનાથની માહિતી ભેગી કરી હતી. અને એ માહિતીના આધારે જ મેં આ લેખની વિગતે પ્રાપ્ત કરી છે. ત્રી. આઠથેના ટિપણેમાંથી એવી માહિતી મળી આવે છે કે દિનાંક ૨૪-૭-૧૯૪૦ના દિવસે ૫. રામવલ્લભે શ્રી. આઠલ્વેને ૫. સોમનાથ વ્યાસે લખેલા ગ્રંથની નીચે બતાવેલી પોથીઓ જ पारीखती
१ नीराजनस्तव-पत्र ३, पञ्चायतन-देवतास्तोत्र-(स्तोत्र)
२ हरिभक्तिकुमुदाकर-पत्र १३, ५ अध्याय. रचनाकाल शक १७७० श्रावण-कृष्ण ५%; मंदवार लेखन-काल-सं. १९०५, भाद्रपद शुद्ध १० गुरुवार-(भक्ति)
३ भगवद्भक्तिमुक्तावलि-टीकासहिता. प. १४, सं. १९२६ माघवदि १. गुरौ लिखिता-(भक्ति)
For Private and Personal Use Only