SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એસ.વી. બની ૮ ચિત્ર-- આબમ-તસ્વીર-નકશા-ચાટ વગેરે. તે ૯ પત્રો :" ગાંધીજીના પત્રો, સરદાર વલભભાઈ પટેલના પત્રો, પ્રભાશંકર પટ્ટણીના પત્રો, બળવંતરાય મહેતા તથા ઢેબરભાઈના પત્રો, રતુભાઈ અદાણીના પત્રો, જૂનાગઢના નવાબના પત્રો, શામળદાસ ગાંધી અને શાહનવાઝ ભુદોના પત્રો વગેરે. ૧૦ ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસે સંગ્રહાયેલાં સાધન : • તેમાં પત્રો, ડાયરીઓ, સંસ્મર, ચિત્રો, આલ્બમ, ફટાઓ વગેરે હોઈ શકે. ૧૧ લોગીને અને યુદ્ધગીત : વિવિધ સત્યાગ્રહ અંગેના ફૂલચંદભાઈ શાહ, કલ્યાણજી મહેતા, સંપાન, ઝવેરચંદ મેધાણી, જયંતભાઈ આચાર્ય જેવાઓનાં લોકગીતે તથા યુહગીતે. ૧૨ સ્વાધીનતા સંગ્રામના સેનાનીઓની મા મુલાકાતની સ્વરઅંકનની પરિકાઃ ગુજરાત રાજ્ય- દફતર ભંડારે આવી કેસેટ યાર કરાવી છે. ગુજરાતના દફતર ભંડારોમાં જે દફતરે છે તેમાંથી મુખ્ય આ પ્રમાણે છે. વડોદરા દહતર કચેરીમાં સંગ્રહાયેલી વડોદરા રાજ્ય પ્રજામંડળની ફાઈલ, રાજકોટ દફતર કચેરીમાં આવેલી આઝાદીની ચળવળને લગતી ફાઈલો, જેમાં મુખ્યત્વે જુનાગઢની આરઝી હકમત, મોરબી સત્યાગ્રહ, ધ્રાંગધ્રા સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, લીંબીતી લડતખાખરેચી સત્યાગ્રહ, ભાવનગરમાં આઝાદીની ચળવળ, ૧૯૪૨માં સૌરાષ્ટ્રમાં ભાંગડની પ્રવૃત્તિઓ, સભા-સરસેના અહેવાલે, તથા સૌરાષ્ટ્રની અન્ય સ્થળોની રાજકીય લડતે અંગેની વિગતે આ ફાઇલમાંથી મળે છે, જુનાગઢની દફતર કચેરીમાંથી જુનાગઢની આરઝી મત અંગેના પત્રો-તાર-સૈનિક તેયારીઓ અંગેના તથા પાકિસ્તાન સાથેના સંબંધે અંગેની વિગતો મળે છે. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની રચના થતાં મુંબઈમાં અજરાતનાં ધણુ દફતરે રહી જવા પામ્યાં છે. કેટલાંક ભિાષી મુંબઈ રાજ્ય દરમ્યાન અહીંથી ત્યાં લઈ જવાયા હતાં. તે બધાં મેળવવાના પ્રયતને પણ ઉચ્ચસ્તરે આંતર-રાજ્ય કક્ષાએ ચાલ છે, રાષ્ટ્રીય અભિલેખાગાર નવી દિલ્હીમાંના દફતરમાંથી પણ ગુજરાતની આઝાદીની લડત અંગની મીછવાઈ પણ ઘણી મહત્વની માહિતી મળી રહે છે. * પ્રાપ્ય દફતરોના આધારે ગુજરાતની આઝાદીની લડતનાં નીચે પ્રમાણેનાં પાસાંઓ ઉપર સંશોધન કરી શકાય? ૧ ગુજરાતમાં હેમરૂલ ચળવળ ૨ ગુજરાતમાં અસહકાર ચળવળ ૩ એજરાતમાં મીઠાના સત્યાગ્રહો અને તેની અસરે. ૭ પંડયા, ચંદ્રકાંત બ.-ભારતમાં યુવાન કવિ અને ગુજરાત, ગુજરાત રાજ્ય દાક્તર ભંડાર ખાતું, ગાંધીનગર, ૧૯૮૪, પ, . . For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy