________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં દફતરેની સાધન તરીકે સમીક્ષા
(૨) સામાયિકો–સમાચારપત્રની ફાઈલ:
હરિજન, હરિજનબંધુ, બુદ્ધિપ્રકાશ, નવજીવન, તરુણ સૌરાષ્ટ્ર, દેશી રાજ્ય, રાસ્ત ગોફતાર, યંગ ઇડિયા, ગુજરાત, સૌરાષ્ટ્ર, રેશની, કાઠિયાવાડ રાઈસ, ભાવનગર સમાચાર, ટાઈમ્સ ઑફ ઇડિયા, બેખે બેનિકલ, પ્રજાબંધુ, કરછ વર્તમાન, મુંબઈ સમાચાર, જન્મભૂમિ, ફૂલછાબ, વંદે માતરમ, ગુજરાત સમાચાર, ખેડા વર્તમાન વગેરેની ફાઇલે. ક પત્રિકાઓ :–
ધોલેરા સત્યામહ-પત્રિકા. વીરમગામ સત્યાગ્રહ પત્રિકા, તણખા, રાજદ્રોહ, કાંતિ, ધર્મયુદ્ધ, પડધમ, મહીકાંઠા, પ્રજામત, સાબરકાંઠા સમાચાર, ઈન્કલાબ, બહારવટું અને રાજકોટ તથા ખેડા સંગ્રામ સમાચાર, ગુજરાત સત્યાગ્રહ સમાચાર પત્રિકા, બેરસદ સત્યાગ્રહ સમાચાર વગેરે.' ૪ અહેવાલ :
મહાસભાના વાર્ષિક અધિવેશનના અહેવાલે, ગુજરાત પરિષદના અહેવાલ, કાઠિયાવાડ રાજકીય પરિષદના અહેવાલ, કાઠિયાવાડ સત્યાગ્રહ દળના અહેવાલે, રાજકોટ પ્રજા પ્રતિનિધિ સભાના અહેવાલે, ભાવનગર પ્રજાપરિષદ તથા વડોદરા પ્રજામંડળના અહેવાલે, કછ ગજકીય પરિષદના અહેવાલે, રાજકુમાર કોલેજના અહેવાલે, રાષ્ટ્રીય શાળાના અહેવાલે, વિવિધ જ્ઞાતિના વિદ્યાથીઆશ્રમના અહેવાલો, દક્ષિણામૂર્તિના અહેવાલ વગેરે. ૫ ગ્રંથાલયના મહત્ત્વના સંદર્ભપ્રથ:
ગુજરાતની આઝાદીની લડત વિષે પ્રકાશ પાતા અનેક ગ્રંથ લખાયા છે. તેમાંથી કેટલાક અલભ્ય કે અપ્રાય પ્રકારના છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સત્યાગ્રહ અંગેની પુસ્તિકાઓ, પોપટલાલ ચુડગર, મુગટલાલ પારેખ, રતુભાઈ કોઠારી જેવાનાં સૌરાષ્ટ્રનાં રાજ તથા જૂનાગઢની આરઝી હકુમત અંગેનાં પુસ્તકો, ડો. પટ્ટાભિ સીતારામૈયાને “મહાસભાને ઇતિહાસ ", ગુજરાતના સ્વતંત્ર્યસંગ્રામના લડવૈયા, સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકે અને લડતો વગેરે. ૬ દેશી રાજ્યના વાર્ષિક અહેવાલ –
- વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, મોરબી, વાંસદા, વાંકાનેર, પાલીતાણા, રાજકોટ, ગોંડલ વગેરે અને રાજ્યના વાર્ષિક એડમિનિસ્ટ્રેટિવ રીપેટ્સ, કાયિાવાડ પલિટીકલ એજન્સી ગેટ, જિંલાગેઝેટિયરે વગેરે. ૭ ડાયરી-જીવનચરિત્ર –
મહાદેવભાઈ દેસાઈની ડાયરી, જેઠાલાલ જોશીની આત્માંધ, બળવંતરાય મહેતાની નોંધ, ગાંધીજીની આત્મકથા, ઈદુલાલ યાજ્ઞિકની આત્મકથા, શારદાબહેન મહેતાનું “ જીવનસંભારણાં”. સુમંત મહેતાની આત્મકથા વગેરે.. . * રન ૬ જમીનદાર, રસેશ-જીત મય જત પટાવામાં ગુજરાતી સામયિકોને કહાન નામના લેખ-“વિઘા”, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, જાન્યુ-એગાઇ, ૧૯૮૪, ૫, -૪૮ જવા ૮
For Private and Personal Use Only