________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“ મહિમભટ્ટનું અનુમિતાનુધ્યેય અનુમાન અને ય’જના છ
સ્પજે.' સખીની આ મજાક રતિક્રોડાના કોઇ બંધવિશેષનું સૂચન હોઈ શકે, અથવા તે શિવના નિરતર પગે પડવાની ક્રિયાને નિર્દેશ કરી માનિની ખની રહેવાને ઉપદેશ પણ ડાઈ શકે. પરંતુ તે પ્રકારના આશોર્વાદના પરિણામસ્વરૂપ, પા॰તીએ કશું ખેલ્યા વિના સખીતે ફૂલની માળાથી મારી. પાવતીની આ પ્રતિક્રિયા તેના મનમાં ઊઠેલા વિવિધ ભાવાનું અનુમાન કરવા પ્રેરે છે. પ્રંથકારનું કહેવું છે, કે અહીં પાર્વતીના કૌતુક, ઔત્સુકય, પ્રહષ, લા આદિ વ્યભિચારી ભાવાનું અનુમાન થાય છે. અહીં પાવતીની શિવને પામવાની ઉત્સુકતા, તે કલ્પનાથી થતા હર્ષ, સખી સમક્ષ હોવાથી લગ્ન આદિ ભાવાની પ્રતીતિ આપણને થાય છે. પરંતુ, ગ્રંથકારના મતે આ ભાવાના અનુમાનમાં જ કવિને વિક્ષિત અર્થ પૂર્ણ થઈ જતા નથી અને તેથી આ પદ્યમાં અન્ય વિશેષ અર્થ પણુ સ્ફૂરે છે. પાવતીને પ્રહ', લજા આદિ ભાવા શા માટે શક્યા ? તે પ્રશ્નના ઉત્તર પાતીના શિવ પ્રત્યેના અનુરાગનું અનુમાન કરવા પ્રેરે છે. આમ આ વ્યભિયારી ભાવાના અનુમાન પરથી પાતીના શિવ પ્રત્યે અભિલાષાત્મક શૃગાર અનુમિત થાય છે. આમ, પ્રથમવાર પ્રાપ્ત થયેલા સાધ્વરૂપ અનુમેય અર્થ “લાદિ ભાવા-હેતુ કે સાધનરૂપ બની જઈ અન્ય અનુમેય અ-પાĆતીની શિવ પ્રત્યેની રતિ કે સૃ`ગારરસનું અનુમાન કરાવે છે. તેથી તેને અનુમિતાનુમેય કહ્યો છે; ‘ વ્યાખ્યાન ' ટીકામાં રુચ્યક સમાવે છે કે, અહીં માળાથી પ્રહાર તે અનુભાવ છે. ઔકય, લગ્ન આદિ વ્યાભિચારીભાવ છે અને તે કારણુરૂપ બની જઈ રતિ સ્થાયીભાવનું અનુમાન કરવા પ્રેરે છે. ૬ આનંદવર્ધનના મતે અહીં પાવતીને લાભાવ વ્યંગ્ય છે અને વ્યંગ્યા કરતાં વાચ્યા નું ચારુત્વ પ્રશ્ન શાલી હાઈને આ ગુણીભૂતવ્યંગ્યનુ ઉદાહરણ છે.૭ અભિનવના મતે અહીં લજ્જા, અવહિત્થા, હર્ષ, ઈર્ષ્યા, સાધ્વસ, સૌભાગ્ય, અભિમાન આદિ ભાવા વ્યંગ્ય છે.૮
સ્વા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય ઉદાહરણુમાં, સપ્તર્ષિ મંડળ હિમાલય પાસે શિવ માટે પાતીનું માગું લઈને માવ્યા છે, તે પ્રસંગે પિતાની બાજુમાં રહેલી પાવતી મુખ નીચુ' કરીને લીલા કમળની પાંખડીઓ ગણુવા લાગી, તેનું વન છે. આ પદ્યમાં અનુમિતાનુમેય સમજાવતાં ‘ વ્યાખ્યાન ’ કાર જણાવે છે,—
" एवं वादिनीति । अत्र लज्जास्यस्य व्यभिचारिणो देवषैरेवंवादित्वं पितुश्च पार्श्ववतिस्वं कारणत्वेन द्वौ विभाजी, तथाधोमुखत्वं लीलाकमलपत्रगणनं च कार्यत्वेन स्थिती । सा च गम्यभूता लज्जा सहचारित्वाद्रति गमयति । ततश्चात्रानुमितानुमेयार्थनिष्ठत्वम् । "
અર્થાત્, “દૈવષે એમ કહેતા હતા ત્યારે...ઇત્યાદિ...અહીં લજજા નામના વ્યભિચારીભાવ પ્રત્યે ઋષિનું આ પ્રમાણે કહેવું અને પિતાનું પાસે હોવું-તે બે વિભાવે છે. તેમ જ અધે સુખીત્વ અને લીલાકમળના પત્રાનું પરિગણુન, એ કાયરૂપ અનુભાવા છે. તેનાથી ગમ્યમાન થતા લજ્જ નામના સહચારીભાવ રતિસ્થાયીભાવને ગમ્ય બનાવે છે. તેથી અહીં અનુમિતાનુમેય
૬ રુચક્ર, એજન, પૃ. ૫૮, ‘ વ્યાખ્યાન ’ ટીકા,
૭ આન દેવ ન-વન્યાલાક, ઉત્તરા, ૭-૬૯, પૃ. ૧૧૮૧,
૮ અભિનવગુપ્ત-એજન, પૃ. ૧૧૮૧, ‘લેચન', રુચક્ર-મક્તિવિવેક, પૃ. ૫૯ ૫૨ * વ્યાખ્યાન ',
૪૧
For Private and Personal Use Only