________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
""
અરુણા કે. પટેલ અવિષયક સાધ્ય-સાધકભાવ છે. આમ, વિભાવ અનુભાવના નિરૂપણુ વડે લજ્જા નામના સ્થાયીભાય અહીં અનુમાનના વિષય બન્યો છે અને પછી, પા ́તીના લાભાવ શા માટે છે, તેવા પ્રશ્નના ઉત્તરૂપે પાર્વતીની શિવવિષયક રતિનું અનુમાન થાય છે. પાવ તીને શિવ પ્રત્યે અનુરાગ જ ન હત, તે તેને લજ્જા ન થાત. આન ધ્રુવને પ્રસ્તુત પદ્યને અશક્તિમૂલક વિનના ઉદાહરણ તરીકે ગણાવ્યું છે અને પદ્યની આલાયના કરતાં જણાવ્યું છે કે પાવ તીનું લીલાકમળપત્રોનું પરિંગણુન શબ્દવ્યાપાર વિના જ વ્યભિચારીભાવતૢ( લજજા )ને વ્યક્ત કરે છે.૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનવગુપ્તે અહી' લા નામના વ્યભિયારી ભાવને વ્યંગ્ય માન્યો છે, તે વિશ્વનાથના મતે અહીં અવહિત્થા ( આહારંગાપન) વ્યંગ્ય છે, મહિમભટ્ટ આ નિવાદીએ કરતાં એક ડગલું આગળ જાય છે. તેમના મતે અહી. પ્રથમ પાર્વતીના લાભાવનું અનુમાન થાય છે, ત્યારબાદ લજ્વભાવ હેતુરૂપ બની પાવ તીના નિભાવવુ અનુમાન કરાવે છે. આવા સૂક્ષ્મ અર્થબંધનું કારણુ અનુમાનપ્રક્રિયાનું ક્રિયાત્વ છે. એટલે કે, અનુમાનપ્રક્રિયા ખેવડાય છે. આનંદવર્ધનના ધ્વનિમાં વ્યંજનાવ્યાપાર મેવડાતા નથી. તેથી ધ્વનિવાદીએ ' અહી' પાવતીને લાભાવ વ્યંગ્ય છે' તેટલા કથનમાત્રમાં વ્યંગ્યા ની સિદ્ધિ માને છે, તેનાથી આગળ, સૂક્ષ્મ અખાધ સુધી પહોંચી શકતા નથી. કારણ કે તેમના ધ્વનિસિદ્ધાંતમાં વ્યગ્યાર્થ પુનઃ વ્યજક બની શકતા નથી.
ત્રીજુ’ ઉદાહરણ, ‘ કિરાતાંનીય ' મહાકાવ્યના આઠમા સમાં તપાભગ માટે આવેલી અપ્સરાઓના વનપ્રસ`ગમાંથી લીધેલા એક શ્લોક છે. તેમાં કોઈ એક અપ્સરાના મનેાભાવાનું આ પ્રમાણે આલેખન થયું છે : “ પ્રસંગ એવા છે, કે ઊંચાઈ પર રહેલાં પુષ્પાને અપ્સરા તાડી શકતી નથી. તેથી તેને પ્રિયતમ તેાડી આપે છે. આ પ્રસંગે, પેલા પ્રિયતમ અપ્સરાને ઊંચા અવાજે નામ દઇ દઇ ને, મેલાવીને કહી રહ્યો હાય છે કે “ નીચે પડેલું અમુક ફૂલ લઇ લે......... પેલું લઇ લે......લાલ લઈ લે......વગેરે. ' આમ, નામથી સંખેાધન કરતી વેળાએ તે ભૂલથી વિપક્ષગોત્રની કોઇક સ્ત્રીના નામથી અપ્સરાને સંબેધે છે. આથી, પોતાના પ્રિયતમની અન્યા પ્રત્યેની આસક્તિને તે પામી જાય છે. પરંતુ તે માનવતી હાઇને, પ્રિયતમને આ બાબત ઠપકા આપતી નથી. આમ છતાં, તેના મનમાં પ્રિયતમ પ્રત્યે ભારોભાર રોષ ભર્યા છે અને તે કશુ’ બોલ્યા વિના આંસુભરી આંખે, તેના પગના નખથી જમીન ખોતરવા લાગી—તેવા અનુભાવા વડે વ્યક્ત થાય છે. આનંદવને આ શ્લાકને ગુણીભૂતવ્યંગ્યના ઉદાહરણરૂપે ટાંકયા છે. તેમનું કહેવુ એવું છે કે, અહીં ભાવની અભિવ્યક્રૂતમાં વક્રોકિતનેા આશ્રય લેવામાં આવ્યો છે તેમ જ એ શબ્દો વડે ભાવનું કથન થયું હોવાથી અહીં વાચ્યનું ચારુત્વ પ્રતીત થાય છે.૧૧ અભિનવગુપ્તના મતે અહીં અપ્સરાને અતિશય મન્ચુસ ંભાર વ્યંજિત થયા છે.૧૨ મહિમે આ ક્લાક અગે - વિશેષ કશુ' કહ્યું નથી, પર`તુ તેમનું મહતવ્ય આનંદવ ન-અભિનવગુપ્ત કરતાં નિરાળું છે, તેને આ પ્રમાણે સમજાવી શકાય અહીં પ્રિયતમનું વિપક્ષગેાત્રનું એટલે કે શાકષનું નામ લેવું એટલે
૧૦. આનદવ ન, ધ્વન્યાલાક, પૂર્વા, પૂ. ૫૫૮, ૫૬૦,
૧૧ આનંદવર્ધન, ધ્વન્યાલા, ઉત્તરા", પૃ. ૧૧૮૪. ૧૨ અભિનવગુપ્ત, એજન, પૃ. ૧૧૮૫, ′ ટ્વાચન ’,
For Private and Personal Use Only