________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ના. મતા
શુકલ કુરકુલાની બે સાધનાઓ ન. ૧૮૦ અને નં. ૧૮૫ છે. આ બન્ને વર્ગમાં તેના સ્થાનને નિર્દેશ નથી.
| કુરૂકુલા દેવીની સાધનાઓના રચનાર સિહોમાં સબરપાદ, ઇન્દ્રભૂતિ, કૃષ્ણપાદ, કરણ, સહજવિલાસનાં નામો જાણીતા છે. તેમને સમય ઇ.સ. ૬૫૭ થી ઇ.સ. ૧૧૦૦ સુધી દાવવામાં આવ્યા છે. આ સિવો પૂર્વ ભારતના હતા. તેમાંથી સબરપાદ મહારાષ્ટ્રમાં આવ્યા હતા. તેમણે સિત કુરૂકુલાની સાધના છે.સ. ૬૫૭ની આસપાસ તયાર કરી હતી. તેમાંથી શુકલ કુરૂકુલાની સાધનામાં કેટલીક વાણીગત અસર દેખાય છે.
આ પરિસ્થિતિમાં બીજા સિવ પૂર્વ ભારતના તથા તેમનામાં ઇન્દ્રભૂતિ જેવા એરિસ્સાના રાજવીઓ હતા તે જોતાં કુરૂકુલ્લાની ઉપાસના પૂર્વ ભારતમાં વધુ પ્રમાણમાં હેવાનું સ્વાભાવિક છે.
વળી કુરકલ્લા શિખરનું વન રક્તરંગી દેવીની સાધનામાં છે, તેથી રવણ કુરૂકુલા દેવોના સ્થાનકને કુરૂકુલ્લા શિખર ગણવું પડે. તારંગામાં શુલ કુરૂકુલાનું સ્થાનક હેવાથી એ શિખરને કુરકુલા શિખર ગણવામાં બાધક પ્રમાણ ઊભું થાય છે.
આ પરિસ્થિતિમાં લાહટ દેશ કય? એ ચર્યા ઉપસ્થિત થાય. ગુજરાતના આનર્ત પ્રદેશની ઉત્તરે તારંગા છે. લાટ એ આનર્તની દક્ષિણને પ્રદેશ છે. તેથી ગુજરાતના આનર્ત પ્રશના તારગાને લાટ પ્રદેશનું ગણવાને વિકલ્પ વિચાર પડે.
આ સંજોગોમાં બંગાળના રાઢ કે લાઢ પ્રદેશને લક્ષમાં લે પડે. પૂર્વ ભારતમાં પર્વત પર લાલરંગના પથ્થરો પણ છે. તે લાલરંગને મોટે ભાગે કુરૂકુલાનાં સ્વરૂપે સાથે સામ્ય છે, તેને આકસ્મિક ગણવા છતાં તે સૂચક છે. તેથી રકતરંગી કુરૂકુલ્લાની ઉપાસના જે પ્રદેશમાં સવિશેષ પ્રચલિત હતી તે રાઢ કે લાત પ્રદેશનું અથવા પૂર્વ ભારતનું આ શિખર હોવાની સંભાવના બળવાન છે,
તારંગાના જના ઉલ્લેખ તેને તારંગક પર્વત તરીકે શિલાલેખમાં દર્શાવતા હોઈ આ તેરમી સદીના ઉ૯લેખે, તથા બારમી સદીના સેમપ્રભના કુમારપાલ પ્રતિબંધમાં પણ આ સ્થળ તારંગી છે. તેથી તેને અદ્યાપિ પ્રાપ્ત પ્રમાણેને આધારે કુરૂકુલા શિખર ગણવાની સંભાવના અથાર્થ છે.
૧. ઉ. પ્ર. શાહ ૨. કાં. કુ. સોમપુરા 2. બી. ભટ્ટાચાર્ય, ૪. સેમપ્રભ,
સંદર્ભ ગુજરાતમાં બૌદ્ધ ધર્મ બે બૌદ્ધ પ્રતિમાઓ, સાધનમાલા, પો. ૨. કુમારપાલ પ્રતિષ.
સ્વાધ્યાય ૧. નં. ૩, સ્વાધ્યાય ૪. નં. 1. ગા. એ. સીરીઝ નં. ૪૧, ૧૯૨૮, વડોદરા. ગા. ઓ. સીરીઝનં. ૧૪.
For Private and Personal Use Only