________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ'ની કથાથણીમાં ચિનની પ્રયુક્તિ
એકવાર કટાક્ષમાં શંકરને કહ્યું કે હું તમારે જ-મ જાણું છું. તેથી કુદ્ધ થયેલા શંકરે બ્રહ્માજીનાં પાંચ મુખમાંથી પાંચમ મુખને છેદી કાઢવું. આથી ગુસ્સે ભરાયેલા બ્રહ્માએ શંકરને શાપ આપતાં કહ્યું કે તમે નિરપરાધી એવા મારું મસ્તક કાપી કાઢયું છે. તે તમે બ્રહ્મહત્યાથી વ્યાકુળ થઈને, "કપાલી ' બનીને ભૂતલ ઉપર ફરશે. આ શાપ મળતાં શંકરની પાછળ પાછળ બ્રહ્માજીનું એ કપાલ (પાંચમું મસ્તક) ફરવા માંડયું! અને પરિણામે શંકર “કાલિન' કહેવાયા.
तस्माच्छापसमायुक्तः कपाली त्वं भविष्यसि ।
ब्रह्महत्याकुलो भूत्वा चर तीर्थानि भूतले ॥ -मत्स्यपुराणम् (१८३-८६) આમ શંકર “કાલિન' કેમ કહેવાયા એ પ્રસંગને પણ આનુષંગિક પણ અવતાર થઈ ગયે. હવે જોઈશું કે આ શંકર કપાલી બન્યાની કથાને અવિમુક્તક્ષેત્રના મહિમા સાથે શો સંબંધ છે.
શંકર બ્રહ્માના એ કપાલથી છુટકારો મેળવવા ધ સ્થળે રખડે છે, પણ તે કપાલ એમને પીછો છોડતું નથી. છેવટે જ્યારે એ વિષણુના કહેવાથી પિતાના સ્થાનમાં અર્થાત અવિમુક્તવારાણસીમાં આવ્યા ત્યારે કપાલના હજારે ટુકડા થઈ ગયા અને શાપની નિવૃત્ત થઈ. (જુઓ : મસ્યપુરાણ–૧૮૩–૯૮, ૯૯). આ કારણે પણ શંકર અવિમુક્તિક્ષેત્રને છોડતા નથી.
આમ શંકરના નિત્ય નિવાસથી વારાણસીમાં આવેલા શ્રી વિશ્વનાથજીના મન્દિરની આસપાસને બસે ધન્વા (૧ ધન્વા=જ હાથ જેટલી ભૂમિ) વ્યાપને વિસ્તાર “અવિમુક્તક્ષેત્ર” "કમ કહેવાય; એની પાછળ કઈ કઈ કથાઓ છે, ક ઇતિહાસ છે એ સઘળું વિશદ કરવા માટે નિર્વચનની પ્રયુક્તિ જ મુખ્યત્વે વપરાયેલી જોવા મળે છે.
નર્મલા-મહાશ્યમાં પણ બે જગ્યાએ આ નિર્વચન-પ્રયુક્તિને ઉપયોગ કરેલું જોવા મળે છે: ( ) નર્મદાતટે એક મહેશ્વરતીર્થ આવેલું છે. ત્યાં મહાદેવે ત્રિપુરને વધ કરવાના વિચાર કર્યો હતો તેમણે પોતાના ઉત્તમાંગમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. અને તેણે ત્રિપુરને બાળવાનું શરૂ કર્યું. પછી બાણાસુરની પ્રાર્થનાથી તેમણે એક પુરને જતું કર્યું તે બચી ગયેલું એક નગર આજે પણ ગગનમાં ફર્યા કરે છે. પણ બાકીનાં બે પુરતે સળગતાં સળગતાં નીચે પડયાં. એમાંથી એક નગર જે સ્થાને અમરકંટકમાં પડ્યું તે “વાલેશ્વર 'ના નામે પ્રસિદ્ધ થયું!
एकं निपतितं तत्र श्रीशंले त्रिपुरान्तके । वितीयं पतितं तस्मिन् पर्वतेऽमरकण्टके । दग्धेष तेषु राजेन्द्र ! रुद्रकोटि प्रतिष्ठिता। ज्वलत्तवपतत्तत्र तेन ज्वालेश्वरः स्मृतः॥
– ચપુરાણમ્ (૧૮૮-, ૬) આમ વાલેશ્વર 'ના નિર્વચન તરફ અંગુલિનિર્દેશ કરીને કથાને ઉપસંહાર કર્યો છે.
(૪) નર્મદામાહાની અન્તગર્ત બીજાં અનેક તીર્થોનું કથન પણ મળે છે. તેમાં માર્કડેય ઋષિએ યુધિષ્ઠિરને એક શુકલતીર્થની ઉત્પત્તિની કથા પણ કહી છે અને તેને મહિમા સમજાવતાં કહ્યું છે કે
For Private and Personal Use Only