________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગટલાય બાથીસી
જેવા નાના રાજ્યમાં કે સાન ", ‘ દ્વીપક ', * પુષ્પ ', ઢસાતૂર ’, ‘ દીપક ’, ‘ પુષ્પ ', ‘ ભૂષણ' વગેરે ઇલ્કાખે। આપવાની શરૂઆત કરી હતી. દરેક રાજ્યમાં મુખ્ય શેઠને ‘ નગરશેઠ 'તે પ્રકાબ આપવામાં આવતા.
ામ, સૌરાષ્ટ્રનો દેશી રાખ્યો અનેક વિવધતાઓથી સભર હતાં. પ્રજાના રૂઢિચુસ્ત માનસને ઠેસ પહોંચાડ્યા વગર એ રાજા રાજ્યને આધુનિક બનાવવા પ્રયાસેા કરતા હતા. તેઓ કાર્બલ અધિકારીઓની કદર કરી જાવા અને દો, વિશ્વાસધાત કે બેદરકારી દર્શાવનાર અધિકારીઆને નાકાલિક નોકરીમાંથી છૂટા કરતા. પ્રજાને ખરાબર રક્ષણ આપતા. રાત્રે રાહેરામાં પોલીસાના સતત ચોકીપહેરા રહેતા. શહેરની મુખ્ય જેલમાં રાત્રે દર કલાકે જેટલા વાક્યો દય એટલા કા વગાડવાની પ્રથા હતા. એનાથી જેલના પાલીસાને આખી રાત જાગવું પડતું અને પ્રજાને સમયની ાણ થતી. અલબત્ત, આ રાજ્યો ઉપર અંગ્રેજોને કડક અકુશ હતા એટલે તેએ અગ્રેને વિરુદ્ધ રાજકીય પ્રવૃતિ કરવાની છૂટ આપતાં ન હતાં અને તે આવી રાષ્ટ્રીય પ્રવૃત્તિ થાય તા દમન દ્વારા તેને દબાવી દેતાં હતાં.
દેશી રાજ્યોમાં કદાચ કેટલાંક દૂષણા પણ હશે. પરંતુ એમણે કેટલીક ઉત્તમ અને અપનાવવા જેથી પતિ તથા પરપરાએ સ્થાપી હતી એનો ઈન્કાર કરી શકાય તેમ નથી.
For Private and Personal Use Only