SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારડી અહી . રી. ૧૦ ઓકટોબર-૧૯૫૪-રવિશંકર મહારાજે “ પારડી વિકાસ સમિતિ ''ની નિમણૂક આ સમિતિએ ૧૩૦ પાનાંના એક અહેવાલ બહાર પાડ્યો જેમાં સત્યાગ્રહીની માગણી ન્યાયી છે અને ઘાસિયા જમીનમાં અન્નની ખેતી થવી જોઈએ એ સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યા. તા. ૨૮ ઓકટોબર ૧૯૫૪-“ ડ્રાઇવર સમિતિ ”ની નિમણુક–સરકારે પુના યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડ્રાઈવરના અધ્યક્ષપણા હેઠળ દસ ખેતીવાડીઅધિકારીની બનેલ સમિતિને વિગતવાર અભ્યાસ કરવાનું કામ સોંપ્યું, લેાકાએ અહેવાલ તૈયાર કરવામાં સહકાર આપ્યા. આ સમિતિના અહેવાલ બહાર પડે તે પહેલાં ઇશ્વરભાઈએ સાત મુદ્દાના કાર્યક્રમ ઘડીને બહાર પાડયે. ૧૯૫૪:——સત્યાગ્રહને ખીને તબકકો :-૧૯૫૪થી ૧૯૫૯ ૧૯૫૪માં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ પારડીને પ્રવાસ કર્યાં. કેટલાંક નિવેદનો કર્યા. પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નહીં. આ જ સમયે પ્રા સમાજવાદી પક્ષના પ્રમુખ આચાર્ય કૃપલાણી પારડી આવ્યા. તેમણે પારડીના સત્યાગ્રહ ગાંધીવિચાર પ્રમાણે ઉમદા સત્યાગ્રહ છે એમ જલ્યુાવ્યું. ૧૯૫૪ના વર્ષ દરમ્યાન ૨૫૦૦૦ કરતાં વધુ ખેતમજુરા આ અસહકારની લડતમાં જેડાયા હતા. સત્યામહીએાએ ધાસિયા પર ઉપકેટીંગના કાર્યક્રમ અપનાવી અસહકારને સફળ બનાવ્યા. જીનારાએ ૫૦૦૦ એકર જમીન આપવાનાં નિશ્ ય જાહેર કર્યાં. પિકેટીંગ બંધ કરવામાં આવ્યાં પણ અસહકાર ચાલુ રહી. ૧૯૫૫-૫૬મુંબઈ સરકારે રાજ્યના બજેટમાં ધરમપુર-પારડીની ઘાષિયા જમીનમાં અનાજની ખેતી કરવા રૂા. ૩૦ લાખના ખુંવાળી એક યોજના તૈયાર કરી. ખેડૂતોની સકારી મંડળી રચી તે મારફત ધાસિયા જમીનમાં ખેતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સમય જતાં આ પ્રશ્ન પક્ષીય રાજકારભુના વિષય બની ગયેા એટલે ક્ષમમ ગેજના નિષ્ફળ ગઈ. આ સમય દરમ્યાન ૧૯૫૬-૫૭: ---ા સમય દર્મ્યાન ઈશ્વરભાઈ હંમણું સત્યાગ્રહને લીધે ગાવાની જેલમાં હતા. તેમની ગેરહાજરીમાં પારડીમાં શ્રી ઉત્તમભાઈ, શ્રી ગોવિંદભાઈ, વકીલ, કુમુદૅબન દેસાઈ તથા શ્રો હુકુમત દેસાઈ વગેરેએ સત્યાગ્રહના કાર્યક્રમ થાતુ રાખ્યા. જમીરદારાએ હાર્ક કાર્ટમાં અપીલ કરી હતી. ન્યાયમૂર્તિ શ્રી ચાગલાએ ધાસિયા જમીનને ખેતીલાયક ગણાવી ગણોતધારાની ૬૫મી કલમને આધારે એવી જમીન સરકાર મેનેજમેન્ટ હેઠળ લઇ શકે એવું જાહેર કર્યું.... ૧૯૫૭ -લેક્રસમા અને વિધાનસભાની ચૂંટણી થઈ. પારડીમાં પી. એસ. પી.ના ઉમેદવાર શ્રી ઉત્તમભાઈ પટેલ ચૂંટાય ચૂંટણી પછી ફરીથી સત્યાગ્રહની શરૂઆત થઈ. આ વર્ષમાં પહેલી એપ્રિલ ૧૯૫૪થી અમલમાં આવેલા નવે ગણતધારા આખા રાજ્યને લાગ્ન પો. ગુજરાતમાં ૫ લાખથી વધુ કિસ્સા ગણેતિયા ઉપર કાઢવામાં આવી, એ પૈકી ૫૦૦૦ નાટિકા For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy