SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યકૃત, જે. દેસાઇ પારડીવિસ્તારના ગણાતિયા ખેડૂતાને મળી જમીનદારે એ ગણાતિયા સામે કોર્ટ માં દાવા કર્યાં. આમ, ક્રાર્યન્ત અને પ્રતિક્રાન્તિનાં બળા સામસામે આવ્યાં. પારડીના કિસાનકા ર્તાઓને વિતાબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં શ્રદ્ધા બેઠી. તેમણે ૨૧મી સપ્ટેમ્બરથી ૨જી ઑકટોબર સુધી ૧૨ દિવસની પદયાત્રા કરી. ડીસેમ્બર ૧૯૫૭માં પારડી તાલુકાનાં ધણાં ગામેમાં શિબિર યોજવામાં આવ્યા. તેમાં ગ્રામદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. ૧૯૫૮ :-૩૧ જાન્યુઆરી, ૧૯૫૮-આ દિવસથી ઈશ્વરભાઇ એ કરીથી ગ્રામદાનઆંદલનું અંગે પ્રવાસ શરૂ કર્યા. જમીનદારાએ થાડી મેાડી જમીન આપવાને સર્પ નહેર . ભૂદાનઆંદોલન અંગે વિનોબાજી સાથે મુક્ત ચર્ચા કરવામાં આવી. ભૂદાનઆંદોલનની પણ સ્થાપિત હીતેા પર ખાસ અસર થઇ નિહ. ૧૯૫૯૩-૧૯૫૯માં વિનેબાજી ગુજરાતના પ્રવાસે આવ્યા, કાર્યક્રમના આયોજાએ તેમનાં સૂરત જિલ્લાના પ્રવાસમાંથી પારડી—ધરમપુર તાલુકાને બાધ રાખ્યા હતા. તેથી પારડીના ૧૦૦૦થી વધુ ક્રિસાતા વિનાબાજીનાં દર્શન કરવા પારડીથી ૨૦ કિ. મી. પગપાળા પ્રવાસ કરીને સૂરત ગયા. વિનાબાએ પારડી ખેડસત્યાગ્રહને બિરદાવ્યા. ૧૯૫૯માં જેનીનટોચમર્યાદામાં કાયદામાંથી છટકવા જમીનદારે એ જમીનના કૃત્રિમ ભાગલાએ કર્યા. કુટુંબની જુદી જુદી વ્યક્તિના નામે જમીન ચડાવવા માંડી. શ્રી ઉત્તમભાઇના ઉપર હિંસા વ*વિગ્રહ કરવાને આરોપ મૂકી તેમને તાલુકામાંથી તડીપાર કરવા નોટિસ કાઢી, શ્રી ઉત્તમભાઈ ધારાસભ્ય હતા છતાં તેમની સામે આવાં પગલાં લેવાયાં તથા સમગ્ર તાલુકામાં સ્ક્રરાટ ફેલાયે. સપ્ટેમ્બરઆકટાબર ૧૯૫૯માં જમીનદારીનાં કાવતરાં તરફ્ સરકારનું ધ્યાન દેરવામાં આવ્યું. તે અંગેનો પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા. સાત સાત વર્ષના સત્યામહ પછી પણ આવી પરિસ્થિતિ સતાં ફરીથી આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારી થઇ. ૧૯૬૦-સત્યાગ્રહના ' ત્રીને તળો-ફેબ્રુઆરી ૧૯૬૦માં ઓરિસ્સાના મુખ્યપ્રધાન અને જાણીતા ભૂદાનકાર્ય કર શ્રી નભકૃષ્ણ ચૌધરી પારડીના પ્રવાસે આવ્યા તેમણે સત્યાગ્રહીઓને બળ આપ્યું. અહીંની ઘાસિયા જમીન ખેતીલાયક છે એવા મત જાહેર કર્યાં F મે ૧૯૬૦-માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું. ગુજરાતની નવી સરકાર રચાઈ. તેના મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા હતા. ગુજરાત સરકારે મુંબઈ સરકારને જમીનની ટાંચ મર્યાદાનાં ધારા ચાલુ રાખ્યા. પરંતુ જમીનના ભાગલાની પ્રવૃત્તિ સામે તાકાલિ કર્યું કર્યું નહિ. એગસ્ટ ૧૯૬૦-માં રેલી અને વિવિધ સ્તરે મત્રણા-તા. ૧૬ ઓગસ્ટના રોજ પારડીધરમપુરના કિસાનેાની એક .રેલી મેજાઇ. ફરીથી સત્યાગ્રહની તયારી થઈ. સત્ત્વામહના નેતા ઈશ્વરભાઈ સાથે ડૉ. રસિકભાઇ પરીખ, શ્રી જીવરાજ મહેતા અને શ્રી મેરારજી દેસાઇની માત્રા ચાજાઇ, ન For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy