________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાત છે. દેસાઈ
૫ ૨૮ સપ્ટેમ્બર ૧૯૫૩ – સત્યાગ્રત. એક સાથે, ત્રખ્ય સ્થળોએ સત્યાગ્રહની જસરાત સ્થળઃ-મેટાપેઢા, ધમડમાળ અને બાલદા પરત પ્રાન્ત એમિસરે ૩૧૧૯ એકર જમીન ભૂમિહીન ખેડૂતોને આપવાની જાહેરાત કરી. આથી મેટાપેઢાના સત્યાગ્રહ મેર રખાય પરંતુ ધગડમાળ અને બાલદા માં સત્યાગ્રહ થશે. ધરપકડ :-ર-૧ સત્યાગ્રહી એની. સજા – ૨૫ , દંડ, બે માસની જેલની સજો. *
૬ તા. ૩૧ સપ્ટેમ્બર, ૧૯૫૩ સાતમે સત્યાગ્રહ સ્થળઃ– નવાડા અને ધગડમાળ (બે સ્થળે.એ) ધરપકડ :- ૦૦ સત્યાગ્રહીઓની.
છ તા. ૧ ઓકટોબર, ૧૯૫૭ – આઠમે સત્યાગ્રહ. સ્થળ –બાલા, ધગડમાળ અને સોનવાડા. ધરપકડ:–૭૩ સત્યાગ્રહોની (બાળાને પણ પકડવામાં આવ્યાં). •
દરમ્યાનમાં પારડીમાંથી અશક મહેતા, ઈશ્વરભાઈ અને તમભાઈ પટેલ સામે કેસ આવ્યા. તેઓને અગિયાર માસની સજા કરવામાં આવી. બીજ નવ સત્યાગ્રહીઓને ચાર માસની સજા થઈ પ્રજામત પ્રબળ બનતે જેતે હતો. સરકાર લાંબો સમય તેમને જેલમાં રાખી શકે તેમ ન હતું. અઢી મહિનામાં જ તેઓને છોડી મૂકવામાં આવ્યા.
આ સત્યાગ્રહની સફળતાથી કાંગ્રેસમાંના જમીનમાલિંકા તરફી નેતાઓને ચિંતા થઈ. નવસારીના શ્રી લાલભાઈ નાયક નામના એક કાર્યકર મેદાને પા. તેમને ખેતેને સત્યાગ્રહથી દૂર રહેવા સલાહ આપી. પારડી સત્યાગ્રહની વિરુદ્ધ પ્રતિકાએ છાપીને બહાર પાડી. આની કોઈ અસર થઈ નહીં. સત્યામહે ચાલુ . .
૮ તા. ૫ ઓકટોબર. ૧૯૫૩ -નામે સત્યાગ્રહ. સ્થળ –સાનવાડા.
૯ તા. ૭ ઓકટોબર, ૧૯ પડ–દસમે સત્યાગ્રહ. સ્થળ :– પ (પારડી) ગામે છે. ધરપકડ:-૩૫ બાળકેને પકડીને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યાં.
૧૦ તા. ૧૦ ઓકટોબર ૧૯૫૭ –અગિયારમે સત્યામહ. સ્થળ –ાવાલ ધરપકડ-૧૬ સત્યાગડીઓની.
તા. ૧• ઓક્ટોબર ૧૯૫૩ના દિવસે ખેડઅત્યાગ્રહને બહારનું નવું વરૂપ અપાયું. આ દિવસે હાજરીમાં શ્રી જયંતિ દલાલે લાલ ઝંડો ફરકાવી કિસાને પાસે સંદ૯૫ કરાવ્ય -આ ધામ કિસાનને લેહી ચુસનાર છે માટે કે તેને કાપશે નહિં તેમ જોઈને તે કાપવા દેશે નહિ.
તા. ૨૬, ૨૭, ૨૮ નવેમ્બર ૧૯૫ક–પૂ. રવિશંકર મહારાજ પારડી તાલુકાના પ્રવાસે આવ્યા. શરૂઆતમાં જમીનદારોએ પી જમીન ભૂધનમાં અપી. મહારાજના મન ઉપર જડી છા૫ ૫ડવા પ્રયત્ન કરવામાં આવ્યા.
ફેબ્રુઆરી-૧૯૫૪ત્રવિશંકર મહારાજ ફરીથી ૧૦ દિવસ માટે પારના પ્રવાસે આવ્યા. તેમણે ખેડઅત્યાગ્રહના કારણોની બુટ કરતું એક નિવેદન બહાર પાડયું.
For Private and Personal Use Only