________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી
સરધારા
* * * આ સત્યાગ્રહનો ઉદેશ પાસિયા જમીનમાં બેઠા કરી અન્ન ઉત્પન્ન કરવાનો હતો. તેથી આ સત્યાગ્રહ પાર કરીને “અનખેડ સત્યાગ્રહ” અથવા “પારડી ઘાસિયાસત્યાગ્રહ ” તરીકે જાણીતા બન્યા.
તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૫૩ના દિવસે ફરીથી કિસાન રેલી યોજવાની જાહેરાત થઈ. એમાં શ્રી અશાક મહેતાને નેતૃત્વ લેવા આમંત્રણ આપવામાં આવ્યું. તા. ૨૭મીની રેલીમાં સત્યાગ્રહને કાર્યક્રમ જાહેર થશે. તે મુજબ ૩૦૦૦ એકર જમીનનાં માલિક શ્રી અમરતલાલ લલ્લુભાઈ શાહની મલાવ ગામમાં આવેલી જમીનમાં સાત તાડ નામની જગ્યાએથી સત્યાગ્રહની શરૂઆત કરવાનું નક્કી થયું. ” આ જાહેરાત થતાં જ આખા ગુજરાતમાં તથા દેશમાં તેના પડધા પા.
સત્યાગ્રહને આરંભ : : તા. ૧લી સપ્ટેમ્બર ૧૯૫૩: પ્રથમ સત્યાગ્રહ: 1 -
- આયોજનબદ્ધ સત્યાગ્રહ શરૂ થશે. ૧૫ થી ૨૦ હજાર આદિવાસીઓ એકત્ર થયા. સરકારે કાયદે-વ્યવસ્થા જાળવવા મેટી સંખ્યામાં બંદૂક અને લાઠીધારી પોલીસની ટુકડી મોકલી. સત્યાગ્રહીઓને અહિંસક રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બરાબર બાર વાગ્યે ૯૭ બહેને સહિત ૧૦૫૪ કિસાનેએ અશોક મહેતાની આગેવાની હેઠળ અમરતલાલ લલુભાઈની જમીનમાં પ્રવેશ કર્યો. અૉક મહેતાએ હળ પકડયું. ખેડવાનું શરૂ કર્યું અને કિસાનેએ કોદાળીથી ખેડવા માંડયું. સાંજના ચાર વાગ્યે સત્યાગ્રહીઓને પકડવામાં આવ્યા. પાછળથી અગિયાર જણાને અટકમાં લઈ બાકીનાને છોડી મૂકવામાં આવ્યા. અશોક મહેતાની ધરપકડને કારણે આખા દેશનું ધ્યાન પારડી તરફ ખેંચાયું : ? . આગેવાને પકડાઈ જવા છતાં સત્યાગ્રહના નેતાઓએ ઘડી કાઢેલા કાર્યક્રમ પ્રમાણે શિસ્તબદ્ધ રીતે, સત્યાગ્રહ ચાલુ રવો. સપ્ટેમ્બર અને ઓકટોબર ૧૯૫૩ દરમ્યાન જુદાં જુદાં સ્થળેએ મળીને અગિયાર જેટલા સત્યાગ્રહ થયા.
૧ તા. ૫ સપ્ટેમ્બર ૧૯૫૩-બીને સત્યાગ્રહ સ્થળ –મોટાઢા (ધરમપુર ) મહિલા સત્યાગ્રહ. નેતા:-રણછોડભાઈ પટેલ. ૧૫૦૦ જેટલી બહેનોએ ભાગ લીધે. નિરીક્ષક – શ્રી “શુદીન સિ. ધપાઈ આઠ સત્યાગ્રહીઓની.
+ ૨ તા. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૫૩-ત્રીને સત્યાગ્રહ, સ્થળ –ધગડમાળ (પારડી) નિરીક્ષક - શ્રી જયંતીલાલ દલાલ, ધરપકડ-૨૯ અત્યાગ્રહીઓની.
તા. ૫ સપ્ટેમ્બર, ૧૯૫૮થ " સત્યાગ્રહ, સ્થળ :-સેનવાઈ (પારડી) નિરીક્ષક –બી દંડવત, શ્રી સયસૂર તથા છબીલદાસ મહેતા. ધરપકડઃ-૧૨ સત્યાગ્રહીઓની.
' તા. ૨૫ સપ્ટેમ્બર ૧૫ પાંચમે સત્યાગ્રહ. સ્થળ :–ધગડમા (પારડી) (મહિલા સલામહ) ધરપકડ:૨૭૬ મહિલા સત્યાગ્રહીઓની. સ:-દરેકને ૨૫ છે. દંડ,
For Private and Personal Use Only