SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ એમ. પી. કાકડિયા છે. એવું સ્થાપે છે કે નાટકને નાયક મર્ત્ય કોટિના હોવા ઉપરાંત દિવ્ય પણ હોઈ શકે છે. ધનંજયને આ મત ભરતવિરોધી હોવા છતાં તેમની માન્યતાને શારદાતનય અને શિંગનૂપાલ વડે સમન મળી રહેલ છે. ૩ વિશ્વનાથ અને રૂપગાસ્વામી આ જ પર’પરામાં વિચારતા હોવા છતાં તેમની નિરૂપણુપદ્ધતિ ક ંઇક અલગ તરી આવે છે. તએ નોંધે છે કે નાટક્રને નાયક દિવ્ય, દિવ્યાદિવ્ય અને અદિવ્ય હોઈ શકે પેાતાના વિધાનના સમર્થનમાં અનુક્રમે શ્રીકૃષ્ણ, શ્રીરામ અને દુષ્યંતને નિષ્ટિ કરે છે. વાસ્તવમાં ભરત નાયકની દિવ્યત!ના સ્વીકાર કરવાના પક્ષમાં નથી. વળી તેને દિવ્ય તત્ત્વની સહાય પ્રાપ્ત થવામાં વિરોધ પણ નથી. શ્રીકૃષ્ણ વગેરેને દિવ્ય પાત્ર માન્યા પછી પ નાટકમાં તેને વ્યાપાર મનુષ્યવત્ નિરૂપા અતિ આવશ્યક છે. આથી નાટકનો નાયક મર્ત્ય કોટિને કહેવામાં જ લક્ષણની સાથે કતા રહેલી છે. નાટકોમાં નાયકનું દિવ્યરૂપે નિરૂપણું નેવાયેલ નથી. ભાસ, ભવભૂતિ કે રાજશેખર વગેરેનાં નાટકોમાં તે આ નાયકો માનવીય સ્વરૂપે જ દર્શાવાયા છે. લતઃ ધન જય વગેરેને માન્ય દિવ્ય નાયકનું વિધાન વાસ્તવિક ભૂમિકાએ ટકી શકે તેમ નથી. સંભવતઃ નાટ્યશાસ્ત્રમાં પ્રયુક્ત વિખ્યાત્રયોવેતમ્ શબ્દને લીધે આ આચાર્યાએ નાયકની દિવ્યતાનુ` ગ્રહણું કર્યું હશે. વળી સસ્કૃત Acharya Shri Kailassagarsuri Gyanmandir નાયક દિવ્ય નહિ પણ મત્ય કોટિના જ હોવા અંગેનું ભરતનું વલણ વ્યાજખી અને યાગ્ય જાય છે. એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે કે મર્ત્ય કોટિને નાયક, સવિશેષ કરીને રાજિષ નાયક વધુ આકાંક્ષાવાળા હાય છે, જ્યારે દિવ્ય પાત્ર આકાંક્ષાવાળું હોય તે પણ્ અત્યંત મુશ્કેલ કાર્ય પોતાની ઇચ્છામાત્રથી સિદ્ધ કરી લેવા સમર્થ હોય છે. નાટકમાં આશા-નિરાશાનું ધૂન્ધ-પ્રતિદ્વન્દ્ર ખેલાય છે અને તે આવકાય છે, નહિ કે ઈચ્છા માત્રથી અભ્યુદયપ્રાપ્તિ. નાયક પૃથક્ મનુષ્ય જેવા બની સહાય વગેરેની શોધ આદરે તેમાં જ નાટય અવસ્થાની સાકતા રહેલી છૅ, જે દિવ્ય પાત્રના રહેવાથી ચરિતાર્થ થઇ શકે નહિ. આ સાથે એ તેવું જોઇ એ કે ધાર્મિક માન્યતાના સંદર્ભČમાં પણ દિવ્ય નાયકનું સમર્થાંન કરી શકાય નહિ. આપણા દૃઢ વિશ્વાસ છે કે દિવ્ય પાત્રનું આચરણુ મનુષ્યજાત માટે અનુકરણુરૂપ કે ઉપદેશરૂપ મનાયું નથી. નાટયદર્પણુંકાર આ જ કારણથી દિવ્ય નાયકને માન્યતા આપનાર આચાર્યાંના મતને વિરાધ ૨ ધન જય-શમ્—સ. વ્યાસ (ૐ ) ભાલાશકર, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, વારાણુસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, પૃ. ૧૬૩, ૩. ૨૩, 3 શારદાતનય-માત્રાશનમ્-સ.... યદુગિરિ યતિરાજ સ્વામી તથા કે, એસ. રામસ્વામી શાસ્ત્રી, પ્ર. ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ, બરાડા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮, પૃ. ૨૩૩, લીટી ૨૦. તથા શિંગભૂપાલ-સર્જિયસુધાર:–સ. ટી. વેઇંકટાચાર્ય, પ્ર. અડયાર લાયબ્રેરી, મદ્રાસ, ૧૯૦૯, પૃ ૩૯૦, ૩, ૧૩૨. ४ વિશ્વનાથ-સાહિત્યવર્નંગ:—સ'. સિંહ ( ડૉ. ) સત્યવ્રત, પ્ર. યૌખમ્મા વિદ્યાભવન, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, પૃ. ૩૬૩, ૬. ૯. તથા રૂપગાસ્વામી—નાટય સ્ક્રિા—સ. શુક્લ બાજીલાલ શાસ્ત્રી, પ્ર. ચૌખમ્ભા સંસ્કૃત સીરીઝ આફ્િસ, વારાણસી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨, ૩. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy